GUJARATI PAGE 463

ਜਿਨਿ ਮਾਣਸ ਤੇ ਦੇਵਤੇ ਕੀਏ ਕਰਤ ਨ ਲਾਗੀ ਵਾਰ ॥੧॥
અને બનાવતી વખતે થોડો પણ થોડો પણ સમય ન લાગ્યો ।।૧।।

ਮਹਲਾ ੨ ॥
મહેલ ૨।।

ਜੇ ਸਉ ਚੰਦਾ ਉਗਵਹਿ ਸੂਰਜ ਚੜਹਿ ਹਜਾਰ ॥
જો એક સો ચંદ્રમા ઉપર ચડે અને હજાર સુરજ ચડી જાય

ਏਤੇ ਚਾਨਣ ਹੋਦਿਆਂ ਗੁਰ ਬਿਨੁ ਘੋਰ ਅੰਧਾਰ ॥੨॥
અને એટલો પ્રકાશ થઈ જાય તો પણ પ્રકાશ કરવાવાળા ગમે તેટલા ગ્રહ સૂર્ય અને ચંદ્ર પોતાની રોશની દેવા લાગે તો પણ ગુરુ વગર ઘોર અંધકાર જ છે ।।૨।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਨਾਨਕ ਗੁਰੂ ਨ ਚੇਤਨੀ ਮਨਿ ਆਪਣੈ ਸੁਚੇਤ ॥
હે નાનક! મનુષ્ય ગુરુને યાદ નથી કરતો તે પોતાની જાતને ખૂબ જ ચતુર માને છે

ਛੁਟੇ ਤਿਲ ਬੂਆੜ ਜਿਉ ਸੁੰਞੇ ਅੰਦਰਿ ਖੇਤ ॥
એ તો એવું થયું જેમકે સુનસાન ખેતર ની અંદર બળેલા તલ પડેલા છે જેમનો કોઇ જ માલિક નથી બનતો

ਖੇਤੈ ਅੰਦਰਿ ਛੁਟਿਆ ਕਹੁ ਨਾਨਕ ਸਉ ਨਾਹ ॥
હે નાનક! એવું કહી શકાય કે ખેતર નો માલિક તેને વાવે છે અને એક તલ માંથી અનેકો તલ નીકળે પણ છે

ਫਲੀਅਹਿ ਫੁਲੀਅਹਿ ਬਪੁੜੇ ਭੀ ਤਨ ਵਿਚਿ ਸੁਆਹ ॥੩॥
તે ઉગે પણ છે તેમાં ફળીઓ પણ લાગે છે પણ તેના ફળની અંદર ફળીની અંદર તલ ની જગ્યાએ રાખ જ હોય છે ।।૩।।

ਪਉੜੀ ॥
પગથિયું ૧।।

ਆਪੀਨ੍ਹ੍ਹੈ ਆਪੁ ਸਾਜਿਓ ਆਪੀਨ੍ਹ੍ਹੈ ਰਚਿਓ ਨਾਉ ॥
અકાલ પુરખે પોતે જ સ્વયં, સ્વયંને બનાવ્યો અને પોતે જ પોતાને પ્રસિદ્ધ કર્યો

ਦੁਯੀ ਕੁਦਰਤਿ ਸਾਜੀਐ ਕਰਿ ਆਸਣੁ ਡਿਠੋ ਚਾਉ ॥
પછી તેણે કુદરતને રચી અને તેમાં આસન જમાવીને વ્યાપક થઈને આ જગત નો તમાશો જોવા મંડ્યો.

ਦਾਤਾ ਕਰਤਾ ਆਪਿ ਤੂੰ ਤੁਸਿ ਦੇਵਹਿ ਕਰਹਿ ਪਸਾਉ ॥
હે પ્રભુ! તું પોતે જ જીવને દાન દેવા વાળો છે અને પોતે જ તેને બનાવવા વાળો છે

ਤੂੰ ਜਾਣੋਈ ਸਭਸੈ ਦੇ ਲੈਸਹਿ ਜਿੰਦੁ ਕਵਾਉ ॥
તું પોતે જ પ્રસન્ન થઈને જીવોને દાન આપે છે અને બક્ષિસ આપે છે તું બધાં જીવોને જાણવા વાળો છે

ਕਰਿ ਆਸਣੁ ਡਿਠੋ ਚਾਉ ॥੧॥
તું પોતે જ જીવાત્માં ને તેનો પહેરવેશ શરીર, આપે છે પોતે જ પાછો લઈ લે છે અને તું કુદરતમાં આસન જમાવીને તમાશો જોઈ રહ્યો છે ।।૧।।

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਸਚੇ ਤੇਰੇ ਖੰਡ ਸਚੇ ਬ੍ਰਹਮੰਡ ॥
હે સાચાં બાદશાહ! તારા પેદા કરેલા ખંડ અને બ્રહ્મખંડ સાચા છે

ਸਚੇ ਤੇਰੇ ਲੋਅ ਸਚੇ ਆਕਾਰ ॥
તારા દ્વારા બનાવેલ ચૌદ લોક અને આ અનંત આકાર પણ સદા સ્થિર રહેવા વાળા છે તારું કામ અને તારી બધી વિરાસત નાશ રહિત છે

ਸਚਾ ਤੇਰਾ ਅਮਰੁ ਸਚਾ ਦੀਬਾਣੁ ॥
હે બાદશાહ! તારી બાદશાહી અને તારો દરબાર અટલ છે

ਸਚਾ ਤੇਰਾ ਹੁਕਮੁ ਸਚਾ ਫੁਰਮਾਣੁ ॥
તારો હુકમ અને તારું શાહી ફરમાન પણ અટલ છે

ਸਚਾ ਤੇਰਾ ਕਰਮੁ ਸਚਾ ਨੀਸਾਣੁ ॥
તારી બક્ષિસ હંમેશાં ને માટે સ્થિર છે અને તારી બક્ષિસો ના નિશાન પણ

ਸਚੇ ਤੁਧੁ ਆਖਹਿ ਲਖ ਕਰੋੜਿ ॥
જે અનંત પદાર્થ તું જીવોને આપે છે તે સદાય કાયમ રહેવા વાળા છે

ਸਚੈ ਸਭਿ ਤਾਣਿ ਸਚੈ ਸਭਿ ਜੋਰਿ ॥
લાખો કરોડો જીવ જે તને સ્મરણ કરી રહ્યા છે સાચા છે

ਸਚੀ ਤੇਰੀ ਸਿਫਤਿ ਸਚੀ ਸਾਲਾਹ ॥
અનંત જીવો નુ તને સ્મરણ કરવું આ પણ તારું જ કામ છે જે સદાય સ્થિર રહે છે

ਸਚੀ ਤੇਰੀ ਕੁਦਰਤਿ ਸਚੇ ਪਾਤਿਸਾਹ ॥
હે સાચા બાદશાહ! આ રચના જ તારી એક ન સમાપ્ત થવા વાળો પ્રબંધ

ਨਾਨਕ ਸਚੁ ਧਿਆਇਨਿ ਸਚੁ ॥
હે નાનક! જીવ તે અવિનાશી પ્રભુનું સ્મરણ કરે છે તે પણ તેનું જ રૂપ છે

ਜੋ ਮਰਿ ਜੰਮੇ ਸੁ ਕਚੁ ਨਿਕਚੁ ॥੧॥
પણ જે જન્મ-મરણના ચક્કરમાં પડેલા છે તે હજી સાવ કાચાં છે તે અસલ જ્યોતિ સ્વરૂપ નથી થયા ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾ ਵਡਾ ਨਾਉ ॥
તે પ્રભુની કીર્તિ કરી ન શકીએ જેનું ખૂબ જ નામ છે

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾ ਸਚੁ ਨਿਆਉ ॥
તે ખૂબ જ યશસ્વી છે પ્રભુનો આ એક બહુ જ મોટો ગુણ છે કે તેનું નામ સદાય અટલ છે

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾ ਨਿਹਚਲ ਥਾਉ ॥
તેની એક મહાન કીર્તિ છે કે તેનું આસન અડોલ છે

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾਣੈ ਆਲਾਉ ॥
પ્રભુની આ એક ખૂબ જ મોટી મહિમા છે કે તે બધાં જીવોની અરદાસ ને જાણે છે

ਵਡੀ ਵਡਿਆਈ ਬੁਝੈ ਸਭਿ ਭਾਉ ॥
અને તે બધાનાં દિલોના ભાવ સમજે છે

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾ ਪੁਛਿ ਨ ਦਾਤਿ ॥
ઈશ્વરની આ એક મહાનતા છે તે કોઈ ની પણ સલાહ લઈને જીવને દાન નથી આપતો

ਵਡੀ ਵਡਿਆਈ ਜਾ ਆਪੇ ਆਪਿ ॥
તે પોતે જ અનંત દાતા છે કારણ કે તેના જેવું બીજું કોઇ જ નથી

ਨਾਨਕ ਕਾਰ ਨ ਕਥਨੀ ਜਾਇ ॥
હે નાનક! ઈશ્વરની કુદરતનું વર્ણન ન થઈ શકે.

ਕੀਤਾ ਕਰਣਾ ਸਰਬ ਰਜਾਇ ॥੨॥
આખીયે રચના તેણે પોતાના હુકમમાં રચી છે ।।૨।।

ਮਹਲਾ ੨ ॥
મહેલ ૨

ਇਹੁ ਜਗੁ ਸਚੈ ਕੀ ਹੈ ਕੋਠੜੀ ਸਚੇ ਕਾ ਵਿਚਿ ਵਾਸੁ ॥
આ જગત પ્રભુ ને રહેવાની જગ્યા છે પ્રભુ આમાં વસે છે

ਇਕਨ੍ਹ੍ਹਾ ਹੁਕਮਿ ਸਮਾਇ ਲਏ ਇਕਨ੍ਹ੍ਹਾ ਹੁਕਮੇ ਕਰੇ ਵਿਣਾਸੁ ॥
કેટલાય જીવોને તે પોતાના હુકમ અનુસાર આ સંસાર સાગરમાં થી બચાવીને પોતાના ચરણોમાં જોડી દે છે અને કેટલાંય જીવોને પોતાના હુકમ અનુસાર જ આમાં ડુબાડી દે છે

ਇਕਨ੍ਹ੍ਹਾ ਭਾਣੈ ਕਢਿ ਲਏ ਇਕਨ੍ਹ੍ਹਾ ਮਾਇਆ ਵਿਚਿ ਨਿਵਾਸੁ ॥
કેટલાંયે જીવોને પોતાની મરજી અનુસાર માયાના મોહમાં થી બહાર કાઢી લે છે કેટલાય ને તો આમાં જ ફસાયેલા રાખે છે

ਏਵ ਭਿ ਆਖਿ ਨ ਜਾਪਈ ਜਿ ਕਿਸੈ ਆਣੇ ਰਾਸਿ ॥
આ વાત પણ કહી નથી શકાતી કે ભગવાન કોનો બેડો પાર કરશે

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਜਾਣੀਐ ਜਾ ਕਉ ਆਪਿ ਕਰੇ ਪਰਗਾਸੁ ॥੩॥
હે નાનક! જે ભાગ્યશાળી મનુષ્ય ને તે પ્રકાશ બક્ષે છે તેને ગુરુદ્વારા સમજાય જાય છે ।।૩।।

ਪਉੜੀ ॥
પગથિયું ૨।।

ਨਾਨਕ ਜੀਅ ਉਪਾਇ ਕੈ ਲਿਖਿ ਨਾਵੈ ਧਰਮੁ ਬਹਾਲਿਆ ॥
હે નાનક! જીવનને પેદા કરીને પરમાત્માએ ધર્મરાજ ને સ્થાપિત કરી દીધા કે જીવોના કરેલા કર્મોના લેખાજોખાં લખતા રહે

ਓਥੈ ਸਚੇ ਹੀ ਸਚਿ ਨਿਬੜੈ ਚੁਣਿ ਵਖਿ ਕਢੇ ਜਜਮਾਲਿਆ ॥
ધર્મરાજની કચેરીમાં કેવળ સત્ય દ્વારા જીવના કર્મોનો નિવેડો થાય છે; ત્યાં નિર્ણય નું માપ ફક્ત સત્ય છે સારા કામ કરવા વાળાને આદર મળે છે અને ખરાબ કામ કરવાવાળા ને વીણીને અલગ કરી નાખે છે.

ਥਾਉ ਨ ਪਾਇਨਿ ਕੂੜਿਆਰ ਮੁਹ ਕਾਲ੍ਹ੍ਹੈ ਦੋਜਕਿ ਚਾਲਿਆ ॥
જુઠ અને ઠગી કરવાવાળા જીવો ને ત્યાં ઠેકાણું નથી મળતું કાળુ મોઢું કરીને તેમને નરકમાં ધકેલી દેવામાં આવે છે.

ਤੇਰੈ ਨਾਇ ਰਤੇ ਸੇ ਜਿਣਿ ਗਏ ਹਾਰਿ ਗਏ ਸਿ ਠਗਣ ਵਾਲਿਆ ॥
હે પ્રભુ! જે મનુષ્ય તારા નામના રંગોમાં રંગાયેલા છે તે અહીંયા થી બાજી જીતીને જવાના છે અને ઠગી કરવા વાળા મનુષ્યો માનવ જન્મ ની બાજી હારી ને જશે

ਲਿਖਿ ਨਾਵੈ ਧਰਮੁ ਬਹਾਲਿਆ ॥੨॥
હે પ્રભુ! ધર્મરાજ ને જીવોના કરેલા કર્મોના લેખ લખવા માટે તેં નિયુક્ત કરેલા છે ।।૨।।

ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਵਿਸਮਾਦੁ ਨਾਦ ਵਿਸਮਾਦੁ ਵੇਦ ॥
હે નાનક ઈશ્વરની આશ્ચર્યજનક કુદરતને પૂર્ણ ભાગ્યોદય થી જ સમજી શકાય છે તેને જોઈને મનમાં કંપન છેડાઈ જાય છે

ਵਿਸਮਾਦੁ ਜੀਅ ਵਿਸਮਾਦੁ ਭੇਦ ॥
કેટલાંય નાદ અને કેટલાંય વેદ અનંત જીવો અને જીવો ના કેટલાય ભેદ

ਵਿਸਮਾਦੁ ਰੂਪ ਵਿਸਮਾਦੁ ਰੰਗ ॥
જીવો ના અને અન્ય પદાર્થો ના નામ કેટલાંય પરુ અને કેટલાયે રંગો

ਵਿਸਮਾਦੁ ਨਾਗੇ ਫਿਰਹਿ ਜੰਤ ॥
આ બધું જોઈને વિસ્મય અવસ્થા બની રહી છે કેટલાંય જંતુ સદાય નગ્ન