Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-267

Page 267

ਮੁਖਿ ਅਪਿਆਉ ਬੈਠ ਕਉ ਦੈਨ ॥ જે બેઠા બેઠા તને તારા મોઢા માં શ્રેષ્ઠ ભોજન આપે છે
ਇਹੁ ਨਿਰਗੁਨੁ ਗੁਨੁ ਕਛੂ ਨ ਬੂਝੈ ॥ હે પ્રભુ!આ ગુણ વગરનોજીવ તારો કોઈ જ ઉપકાર નથી સમજતો
ਬਖਸਿ ਲੇਹੁ ਤਉ ਨਾਨਕ ਸੀਝੈ ॥੧॥ પણ હે નાનક! જો તું જ મારી ઉપર મહેર કર તો જ આ જન્મ ના ઉદ્દેશ્ય માં હું સફળ થઈ શકું ।।૧।।
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਧਰ ਊਪਰਿ ਸੁਖਿ ਬਸਹਿ ॥ હે જીવ! જે પ્રભુની કૃપાથી તું ધરતી ઉપર સુખથી વસવાટ કરે છે
ਸੁਤ ਭ੍ਰਾਤ ਮੀਤ ਬਨਿਤਾ ਸੰਗਿ ਹਸਹਿ ॥ પુત્ર ભાઈ અને સ્ત્રીની સાથે હસે છે
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਪੀਵਹਿ ਸੀਤਲ ਜਲਾ ॥ જેની મહેરથી તું ઠંડુ પાણી પીવે છે
ਸੁਖਦਾਈ ਪਵਨੁ ਪਾਵਕੁ ਅਮੁਲਾ ॥ સુખ દેવાવાળી હવા અને અમૂલ્ય આગનો ઉપયોગ કરે છે
ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਭੋਗਹਿ ਸਭਿ ਰਸਾ ॥ જેની કૃપાથી બધાં રસો નું પાન કરે છે
ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਸੰਗਿ ਸਾਥਿ ਬਸਾ ॥ બધા પદાર્થોના ભોગ ભોગવે છે
ਦੀਨੇ ਹਸਤ ਪਾਵ ਕਰਨ ਨੇਤ੍ਰ ਰਸਨਾ ॥ જેણે તને હાથ પગનાક જીભ આપ્યાછે
ਤਿਸਹਿ ਤਿਆਗਿ ਅਵਰ ਸੰਗਿ ਰਚਨਾ ॥ તે પ્રભુને વિસારીને હે જીવ! તું બીજા બધાંની સાથે મગ્ન થઈ ગયો છે
ਐਸੇ ਦੋਖ ਮੂੜ ਅੰਧ ਬਿਆਪੇ ॥ હે મૂર્ખ! આંધળા જીવ!જે ભલાઈ ભુલાવી દેવા વાળાઅવગુણો માં ફસાયેલો છે
ਨਾਨਕ ਕਾਢਿ ਲੇਹੁ ਪ੍ਰਭ ਆਪੇ ॥੨॥ હે નાનક! આવા જીવો ને માટે પ્રાર્થના કર અને બોલ ; હે પ્રભુ! આ બધાંને તેના અવગુણો માં થી બહાર કાઢ ।।૨।।
ਆਦਿ ਅੰਤਿ ਜੋ ਰਾਖਨਹਾਰੁ ॥ જે તેના જન્મથી લઈને મરતા દમ સુધી તેની રક્ષણ કરવાવાળો છે
ਤਿਸ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਨ ਕਰੈ ਗਵਾਰੁ ॥ મૂર્ખ મનુષ્ય તે પ્રભુને પ્રેમ નથી કરતો
ਜਾ ਕੀ ਸੇਵਾ ਨਵ ਨਿਧਿ ਪਾਵੈ ॥ જેની સેવા કરવાથી તેને આ સૃષ્ટિના બધાં જ ખજાના મળી જાય છે
ਤਾ ਸਿਉ ਮੂੜਾ ਮਨੁ ਨਹੀ ਲਾਵੈ ॥ મૂર્ખ જીવ તે પ્રભુની સાથેનથી જોડાતો મૂર્ખ અને અજાણ જીવ તે પ્રભુને વિસારીને બેઠો છે
ਜੋ ਠਾਕੁਰੁ ਸਦ ਸਦਾ ਹਜੂਰੇ ॥ જે ઠાકોર દરેક ક્ષણે તેના અંગેઅંગમાં પરોવાયેલો છે
ਤਾ ਕਉ ਅੰਧਾ ਜਾਨਤ ਦੂਰੇ ॥ આધ્યાત્મિક રીતે આંધળો મનુષ્ય ક્યાંય દૂર બેઠેલો સમજે છે
ਜਾ ਕੀ ਟਹਲ ਪਾਵੈ ਦਰਗਹ ਮਾਨੁ ॥ જેની મહેરથી તેની દરગાહ માં તેને આદર મળે છે
ਤਿਸਹਿ ਬਿਸਾਰੈ ਮੁਗਧੁ ਅਜਾਨੁ ॥ પણ કયા-કયા અવગુણો ને ચીતરું?
ਸਦਾ ਸਦਾ ਇਹੁ ਭੂਲਨਹਾਰੁ ॥ આ જીવ તો સદાય ભૂલો કરતો જ રહે છે
ਨਾਨਕ ਰਾਖਨਹਾਰੁ ਅਪਾਰੁ ॥੩॥ હે નાનક! રક્ષા કરવાવાળા પ્રભુ અનંત છે તે જીવના અવગુણોને નથી જોતો ।।૩।।
ਰਤਨੁ ਤਿਆਗਿ ਕਉਡੀ ਸੰਗਿ ਰਚੈ ॥ માયા ધારી જીવ નામ રૂપી રત્નના છોડીને માયારૂપી કોડીથી ખુશ થઈ જાય છે
ਸਾਚੁ ਛੋਡਿ ਝੂਠ ਸੰਗਿ ਮਚੈ ॥ સાચા પ્રભુને છોડીને નાશવાન પદાર્થોની સાથે જલતો રહે છે
ਜੋ ਛਡਨਾ ਸੁ ਅਸਥਿਰੁ ਕਰਿ ਮਾਨੈ ॥ જે માયા છોડીને ચાલી જવાની છે તેને સદાય અટલ સમજે છે
ਜੋ ਹੋਵਨੁ ਸੋ ਦੂਰਿ ਪਰਾਨੈ ॥ જે મોત ઘટવાનું જ છે તેનું દૂર બેઠો બેઠોખ્યાલ કરે છે
ਛੋਡਿ ਜਾਇ ਤਿਸ ਕਾ ਸ੍ਰਮੁ ਕਰੈ ॥ જે ધન અને પદાર્થોને માટે નિત્ય મહેનત કરતો ફરે છે તે છેલ્લે તો છોડીને જવાનું છે
ਸੰਗਿ ਸਹਾਈ ਤਿਸੁ ਪਰਹਰੈ ॥ જે પ્રભુ એનો રક્ષક છે તેને વિસારીને બેઠો છે
ਚੰਦਨ ਲੇਪੁ ਉਤਾਰੈ ਧੋਇ ॥ ਗਰਧਬ ਪ੍ਰੀਤਿ ਭਸਮ ਸੰਗਿ ਹੋਇ ॥ ગધેડા નો પ્રેમ સદાય રાખની સાથે જ હોય છે ચંદનનો લેપ તો તે ધોઈને ઉતારી નાખે છે
ਅੰਧ ਕੂਪ ਮਹਿ ਪਤਿਤ ਬਿਕਰਾਲ ॥ જીવ માયા ના અંધારામાં ભયાનક કુવામાં પડે છે
ਨਾਨਕ ਕਾਢਿ ਲੇਹੁ ਪ੍ਰਭ ਦਇਆਲ ॥੪॥ હે નાનક! અરદાસ કર અને બોલ હે દયાળુ પ્રભુ! તેવા લોકોને તમે સ્વયંઆ કુવામાંથી બહાર કાઢો ।।૪।।
ਕਰਤੂਤਿ ਪਸੂ ਕੀ ਮਾਨਸ ਜਾਤਿ ॥ જાતિ મનુષ્યની છે, મનુષ્ય શ્રેણીમાં તું પેદા થયો છે પણ કામ તો પશુ વાળા છે
ਲੋਕ ਪਚਾਰਾ ਕਰੈ ਦਿਨੁ ਰਾਤਿ ॥ જેવી રીતે દિવસ રાત લોકોને માટે દેખાડો કરી રહ્યો છે
ਬਾਹਰਿ ਭੇਖ ਅੰਤਰਿ ਮਲੁ ਮਾਇਆ ॥ બાહર શરીર ઉપર ધાર્મિક પોશાક પહેર્યો છે પણ મનમાં માયા નો મેલ છે
ਛਪਸਿ ਨਾਹਿ ਕਛੁ ਕਰੈ ਛਪਾਇਆ ॥ બહારના વેશ દ્વારાછુપાવીને યત્ન કરીને મનનો મેલ છુપાવી નથી શકાતો
ਬਾਹਰਿ ਗਿਆਨ ਧਿਆਨ ਇਸਨਾਨ ॥ બહાર દેખાડો કરે છે તીર્થસ્થાન અને જ્ઞાનની વાતો કરે છે
ਅੰਤਰਿ ਬਿਆਪੈ ਲੋਭੁ ਸੁਆਨੁ ॥ સમાધિ પણ લગાડે છે પણ મનમાં લોભ પોતાનું જોર નાખે છે
ਅੰਤਰਿ ਅਗਨਿ ਬਾਹਰਿ ਤਨੁ ਸੁਆਹ ॥ મનમાં તૃષ્ણાની આગ છે બાહ્ય શરીર રાખ થી લપેટાયેલું છે
ਗਲਿ ਪਾਥਰ ਕੈਸੇ ਤਰੈ ਅਥਾਹ ॥ ગળામાં વિકારોના પથ્થર હોય તો આવડોમોટો સંસાર સમુદ્ર કેવી રીતે પાર કરી શકે
ਜਾ ਕੈ ਅੰਤਰਿ ਬਸੈ ਪ੍ਰਭੁ ਆਪਿ ॥ જે જે મનુષ્યના હૃદયમાં પ્રભુ આવીને વસે છે
ਨਾਨਕ ਤੇ ਜਨ ਸਹਜਿ ਸਮਾਤਿ ॥੫॥ હે નાનક ! તે અડોલ અવસ્થામાં ટકી રહે છે ।।૫।।
ਸੁਨਿ ਅੰਧਾ ਕੈਸੇ ਮਾਰਗੁ ਪਾਵੈ ॥ આંધળો મનુષ્ય ફક્ત સાંભળીને કેવી રીતે રસ્તો શોધી શકે?
ਕਰੁ ਗਹਿ ਲੇਹੁ ਓੜਿ ਨਿਬਹਾਵੈ ॥ હે પ્રભુ! સ્વયં તેનો હાથ પકડી લે જેથી કરીને છેલ્લે સુધી તે પ્રીતિ નિભાવી શકે
ਕਹਾ ਬੁਝਾਰਤਿ ਬੂਝੈ ਡੋਰਾ ॥ બહેરો મનુષ્યસાંભળી કેવી રીતે શકે?
ਨਿਸਿ ਕਹੀਐ ਤਉ ਸਮਝੈ ਭੋਰਾ ॥ રાત કહીએ તો તે દિવસ સમજી લે છે
ਕਹਾ ਬਿਸਨਪਦ ਗਾਵੈ ਗੁੰਗ ॥ મુંગો મનુષ્ય કેવી રીતે વિષ્ણુ-પદ ગાઈ શકે
ਜਤਨ ਕਰੈ ਤਉ ਭੀ ਸੁਰ ਭੰਗ ॥ ઘણાં પ્રયત્નો પણ કરે તો પણ તેના સુર તૂટેલા જ રહે છે
ਕਹ ਪਿੰਗੁਲ ਪਰਬਤ ਪਰ ਭਵਨ ॥ લંગડો કેવી રીતે પહાડ ઉપર ચડી શકે
ਨਹੀ ਹੋਤ ਊਹਾ ਉਸੁ ਗਵਨ ॥ ત્યાં સુધી તેની પહોંચ ન હોઈ શકે
ਕਰਤਾਰ ਕਰੁਣਾ ਮੈ ਦੀਨੁ ਬੇਨਤੀ ਕਰੈ ॥ હે કરતાર! આ હાલતમાં ફક્ત અરદાસ કરીને બોલ
ਨਾਨਕ ਤੁਮਰੀ ਕਿਰਪਾ ਤਰੈ ॥੬॥ હે નાનક! હે દયાના સાગર! આ નિમાણો દાસ વિનંતી કરે છે જેથી કરીને તે તારી મહેર થી તરી શકે ।।૬।।
ਸੰਗਿ ਸਹਾਈ ਸੁ ਆਵੈ ਨ ਚੀਤਿ ॥ જે પ્રભુ આ મૂર્ખ નો સંગી સાથી છે તેને તે યાદ નથી કરતો
ਜੋ ਬੈਰਾਈ ਤਾ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ॥ પણ જે વેરી છે તેને તે પ્રેમ કરે છે
ਬਲੂਆ ਕੇ ਗ੍ਰਿਹ ਭੀਤਰਿ ਬਸੈ ॥ રેતીના ઘરમાં વસે છે રેતીના કણ ની જેમ તેની ઉંમર ક્ષણક્ષણ કરીને ઓછી થઈ રહી છે
ਅਨਦ ਕੇਲ ਮਾਇਆ ਰੰਗਿ ਰਸੈ ॥ તો પણ માયાની મસ્તીમાં આનંદ ની મોજ મનાવી રહ્યો છે
ਦ੍ਰਿੜੁ ਕਰਿ ਮਾਨੈ ਮਨਹਿ ਪ੍ਰਤੀਤਿ ॥ મનમાં તેણે પાકું કરી લીધું છે કે તે તો હંમેશા રહેશે પોતાને તે અમર સમજી બેઠો છે
ਕਾਲੁ ਨ ਆਵੈ ਮੂੜੇ ਚੀਤਿ ॥ પણ મૂર્ખ ના ચિત્તમાં ક્યારેયમોતનો ખ્યાલ પણ નથી આવતો
ਬੈਰ ਬਿਰੋਧ ਕਾਮ ਕ੍ਰੋਧ ਮੋਹ ॥ વેર વિરોધ કામ ગુસ્સો ખરાબ કાર્યો ખૂબ લાલચ અને દગો
ਝੂਠ ਬਿਕਾਰ ਮਹਾ ਲੋਭ ਧ੍ਰੋਹ ॥ આવા રસ્તા ઉપર પડીને કેટલાંય જન્મ નીકળી ગયા
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/