Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-261

Page 261

ਓਰੈ ਕਛੂ ਨ ਕਿਨਹੂ ਕੀਆ ॥ પરમાત્મા નાં સ્મરણ સિવાય બીજું કંઈ જ કરવા લાયક નથી
ਨਾਨਕ ਸਭੁ ਕਛੁ ਪ੍ਰਭ ਤੇ ਹੂਆ ॥੫੧॥ આ બધું જ જગત પરમાત્મા થી જ પ્રગટ થયેલું છે ।।૫૧।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਲੇਖੈ ਕਤਹਿ ਨ ਛੂਟੀਐ ਖਿਨੁ ਖਿਨੁ ਭੂਲਨਹਾਰ ॥ હે નાનક! અમે બધા જીવ ક્ષણ ક્ષણમાં ભૂલો કરવાવાળા છીએ જો અમારી ભૂલોના હિસાબ-કિતાબ થતા હોય તો અમે કોઈ પણ રીતે આ ભારથી આઝાદ ન થઈ શકીએ
ਬਖਸਨਹਾਰ ਬਖਸਿ ਲੈ ਨਾਨਕ ਪਾਰਿ ਉਤਾਰ ॥੧॥ હે પ્રભુ! તું ખુદ જ અમારી ભૂલોને ક્ષમા કર અને અમને વિકારોના સમુદ્રમાં ડૂબવા થી બચાવ ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਲੂਣ ਹਰਾਮੀ ਗੁਨਹਗਾਰ ਬੇਗਾਨਾ ਅਲਪ ਮਤਿ ॥ મનુષ્ય કૃતઘ્ની છે ગુનેગાર છે ઓછી બુદ્ધિવાળો છે અને પરમાત્મા થી અલગ રહે છે
ਜੀਉ ਪਿੰਡੁ ਜਿਨਿ ਸੁਖ ਦੀਏ ਤਾਹਿ ਨ ਜਾਨਤ ਤਤ ॥ જે પ્રભુએ આ જીવન અને શરીર આપ્યું છે તેની વાસ્તવિકતાને ઓળખતો જ નથી
ਲਾਹਾ ਮਾਇਆ ਕਾਰਨੇ ਦਹ ਦਿਸਿ ਢੂਢਨ ਜਾਇ ॥ માયા કમાવા ખાતર દસ દિશામાં માયાને જ શોધતો ફરે છે
ਦੇਵਨਹਾਰ ਦਾਤਾਰ ਪ੍ਰਭ ਨਿਮਖ ਨ ਮਨਹਿ ਬਸਾਇ ॥ પણ જે પ્રભુ દાતા બધું જ દેવા માટે સક્ષમ છે તેને આંખ ઉઠાવી એ એટલો સમય પણ મનમાં નથી યાદ કરતો
ਲਾਲਚ ਝੂਠ ਬਿਕਾਰ ਮੋਹ ਇਆ ਸੰਪੈ ਮਨ ਮਾਹਿ ॥ લાલચ જુઠ્ઠાણું વિકાર માયા નો મોહ બસ આ જ ધન મનુષ્ય પોતાના મનમાં સંભાળીને રાખી ને બેઠો છે
ਲੰਪਟ ਚੋਰ ਨਿੰਦਕ ਮਹਾ ਤਿਨਹੂ ਸੰਗਿ ਬਿਹਾਇ ॥ જે વિષયી છે ચોર છે મહા નિંદક છે તેમની સંગતીમાં તેની ઉંમર વીતતી જાય છે
ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਬਖਸਿ ਲੈਹਿ ਖੋਟੇ ਸੰਗਿ ਖਰੇ ॥ હે પ્રભુ! જો તને ઠીક લાગે તો તું પોતે જ અસત્ય અને સત્યની સંગતિ માં રાખી ને ક્ષમા કરી દે છે
ਨਾਨਕ ਭਾਵੈ ਪਾਰਬ੍ਰਹਮ ਪਾਹਨ ਨੀਰਿ ਤਰੇ ॥੫੨॥ હે નાનક! જો પરમાત્માને ઠીક લાગે તો તે પથ્થર દિલ થઇ ચુકેલા લોકોને નામ રૂપી અમૃતનું દાન કરીને વિકારોની લહેરોમાં ડૂબવાથી બચાવી શકે છે ।।૫૨।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਖਾਤ ਪੀਤ ਖੇਲਤ ਹਸਤ ਭਰਮੇ ਜਨਮ ਅਨੇਕ ॥ હે નાનક! એમ બોલ કે હે પ્રભુ! અમે જે માયાવી પદાર્થ ખાઈએ છીએ પીએ છીએ અને માયાના રંગ તમાશામાં હસીએ છીએ રમીએ છીએ અને અનેક યોનિઓમાં ભટકીએ છીએ
ਭਵਜਲ ਤੇ ਕਾਢਹੁ ਪ੍ਰਭੂ ਨਾਨਕ ਤੇਰੀ ਟੇਕ ॥੧॥ હે પ્રભુ! તું ખુદ જ અમારી ભૂલોને ક્ષમા કર અને અમને વિકારોના સમુદ્રમાં ડૂબવા થી બચાવ ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਖੇਲਤ ਖੇਲਤ ਆਇਓ ਅਨਿਕ ਜੋਨਿ ਦੁਖ ਪਾਇ ॥ મનુષ્ય માયાવી રંગોમાં મનને રચીને અનેક યોનિઓમાં થી પસાર થઈને દુઃખ પામે છે
ਖੇਦ ਮਿਟੇ ਸਾਧੂ ਮਿਲਤ ਸਤਿਗੁਰ ਬਚਨ ਸਮਾਇ ॥ જો ગુરુ મળી જાય અને ગુરુના વચનમાં મન જોડાઈ જાય તો બધાં જ દુઃખ અને કષ્ટ મટી જાય છે
ਖਿਮਾ ਗਹੀ ਸਚੁ ਸੰਚਿਓ ਖਾਇਓ ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮ ॥ જેણે ગુરુના દરવાજેથી ક્ષમાનો સ્વભાવ ગ્રહણ કરી લીધો હરિના નામનું ધન ભેગું કરી લીધું નામના અમૃતને પોતાની આત્માનો ખોરાક બનાવી દીધો
ਖਰੀ ਕ੍ਰਿਪਾ ਠਾਕੁਰ ਭਈ ਅਨਦ ਸੂਖ ਬਿਸ੍ਰਾਮ ॥ તેની ઉપર પરમાત્માની ખૂબ જ કૃપા થાય છે તે આધ્યાત્મિક આનંદ સુખમાં ટકી જાય છે
ਖੇਪ ਨਿਬਾਹੀ ਬਹੁਤੁ ਲਾਭ ਘਰਿ ਆਏ ਪਤਿਵੰਤ ॥ જે મનુષ્યને ગુરુએ આપેલી વિધિ અને શીખ ની મહિમાનો વેપાર વાણિજ્ય આખી ઉંમર નિભાવ્યો તેને લાભ કમાઈ લીધો તે અસ્થિર મનનો થઇ જાય છે અને આદર કમાય છે
ਖਰਾ ਦਿਲਾਸਾ ਗੁਰਿ ਦੀਆ ਆਇ ਮਿਲੇ ਭਗਵੰਤ ॥ ગુરુએ તેને દિલાસો આપ્યો અને ભગવાનના ચરણ ની સાથે તેનું જોડાણ કરી દીધું પણ આ તો બધી પ્રભુની જ કૃપા છે
ਆਪਨ ਕੀਆ ਕਰਹਿ ਆਪਿ ਆਗੈ ਪਾਛੈ ਆਪਿ ॥ હે પ્રભુ! બધી જ રમત તે જ કરેલી છે હવે તું જ બધું કરી રહ્યો છે લોક અને પરલોકમાં જીવોનો રક્ષક તું સ્વયં જ છે
ਨਾਨਕ ਸੋਊ ਸਰਾਹੀਐ ਜਿ ਘਟਿ ਘਟਿ ਰਹਿਆ ਬਿਆਪਿ ॥੫੩॥ હે નાનક! જે પ્રભુ દરેક શરીરની અંદર હાજર છે હંમેશા તેની જ મહિમા કરવી જોઈએ ।।૫૩।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਆਏ ਪ੍ਰਭ ਸਰਨਾਗਤੀ ਕਿਰਪਾ ਨਿਧਿ ਦਇਆਲ ॥ હે પ્રભુ! હે કૃપા ના ખજાના! હે દીન દયાળ! અમે તારી શરણમાં આવ્યા છીએ
ਏਕ ਅਖਰੁ ਹਰਿ ਮਨਿ ਬਸਤ ਨਾਨਕ ਹੋਤ ਨਿਹਾਲ ॥੧॥ હે નાનક! બોલ! જેના મનમાં એક અવિનાશી પ્રભુ વસે છે તેનું મન હંમેશા ખીલેલું રહે છે ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਅਖਰ ਮਹਿ ਤ੍ਰਿਭਵਨ ਪ੍ਰਭਿ ਧਾਰੇ ॥ આ ત્રણેય ભુવન આખુંયે જગતપ્રભુએ પોતાના હુકમમાં જ રચ્યું છે
ਅਖਰ ਕਰਿ ਕਰਿ ਬੇਦ ਬੀਚਾਰੇ ॥ પ્રભુના હુકમ અનુસાર જ વેદની રચના થઈ છે અને વેદ ઉપર વિચાર થયા છે
ਅਖਰ ਸਾਸਤ੍ਰ ਸਿੰਮ੍ਰਿਤਿ ਪੁਰਾਨਾ ॥ બધાં જ શાસ્ત્ર શ્રુતિ અને પુરાણ પ્રભુના હુકમનું જ પ્રગટીકરણ છે
ਅਖਰ ਨਾਦ ਕਥਨ ਵਖ੍ਯ੍ਯਾਨਾ ॥ આ પુરાણ શાસ્ત્ર અને શ્રુતિના કીર્તન કથા અને વ્યાખ્યા પણ પ્રભુના હુકમ થી જ થયા છે
ਅਖਰ ਮੁਕਤਿ ਜੁਗਤਿ ਭੈ ਭਰਮਾ ॥ દુનિયાના ડર ભરમથી છુટકારો શોધવો પણ પ્રભુના હુકમના પ્રકાશથી જ સંભવ છે
ਅਖਰ ਕਰਮ ਕਿਰਤਿ ਸੁਚ ਧਰਮਾ ॥ મનુષ્ય જન્મમાં કરવા યોગ્ય કામ ની ઓળખાણ કરીને આધ્યાત્મિક પવિત્રતાના નિયમોને શોધવું એ પણ પ્રભુના જ હુકમનું કામ છે
ਦ੍ਰਿਸਟਿਮਾਨ ਅਖਰ ਹੈ ਜੇਤਾ ॥ જેટલું પણ દેખાઈ રહ્યું છે સંસારમાં આ બધું જ પ્રભુના હુકમનું જ સ્વરૂપ છે
ਨਾਨਕ ਪਾਰਬ੍ਰਹਮ ਨਿਰਲੇਪਾ ॥੫੪॥ હે નાનક! પણ હુકમ નો માલિક પ્રભુ આ બધા જ ફેલાવાના પ્રભાવથી ઉપર છે ।।૫૪।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਹਥਿ ਕਲੰਮ ਅਗੰਮ ਮਸਤਕਿ ਲਿਖਾਵਤੀ ॥ અગમ્ય હરિ ના હાથ માં કલમ છે બધાં જ જીવો ના માથા ઉપર પોતાના હુકમની કલમ થી જીવો એ કરેલા કર્મો અનુસાર તે લેખ લખે છે
ਉਰਝਿ ਰਹਿਓ ਸਭ ਸੰਗਿ ਅਨੂਪ ਰੂਪਾਵਤੀ ॥ તે સુંદર રૂપ વાળો પ્રભુ બધાં જ જીવોની સાથે તાણાવાણા ની જેમ વણાયેલો છે એટલે કોઇ પણ લેખ ખોટો ન હોઈ શકે
ਉਸਤਤਿ ਕਹਨੁ ਨ ਜਾਇ ਮੁਖਹੁ ਤੁਹਾਰੀਆ ॥ તું બોલ કે હે પ્રભુ! મારા મુખથી તારી ઉપમા નું વર્ણન નથી કરી શકતો
ਮੋਹੀ ਦੇਖਿ ਦਰਸੁ ਨਾਨਕ ਬਲਿਹਾਰੀਆ ॥੧॥ હે નાનક! તારું દર્શન કરીને મારું જીવન મસ્ત થઈ રહ્યું છે તારી ઉપર હું કુરબાન જાઉં છું ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਹੇ ਅਚੁਤ ਹੇ ਪਾਰਬ੍ਰਹਮ ਅਬਿਨਾਸੀ ਅਘਨਾਸ ॥ હે નાનક વિનંતી કર અને બોલ હે હંમેશા સ્થિર રહેવા વાળા પરમાત્મા! હે નાશ રહિત પ્રભુ!
ਹੇ ਪੂਰਨ ਹੇ ਸਰਬ ਮੈ ਦੁਖ ਭੰਜਨ ਗੁਣਤਾਸ ॥ હે જીવોના પાપ નો વિનાશ કરવા વાળા! હે બધાં જ જીવોમાં વ્યાપક પૂર્ણ પ્રભુ!
ਹੇ ਸੰਗੀ ਹੇ ਨਿਰੰਕਾਰ ਹੇ ਨਿਰਗੁਣ ਸਭ ਟੇਕ ॥ હે જીવનનું દુઃખ દૂર કરવા વાળા! હે ગુણોના ખજાના! હે બધાંની સાથે રહેવા વાળા !અને તો પણ આકાર રહિત પ્રભુ!
ਹੇ ਗੋਬਿਦ ਹੇ ਗੁਣ ਨਿਧਾਨ ਜਾ ਕੈ ਸਦਾ ਬਿਬੇਕ ॥ હે માયાના પ્રભાવથી પર રહેવાવાળા! હે બધાં જ જીવો ના આશરા!
ਹੇ ਅਪਰੰਪਰ ਹਰਿ ਹਰੇ ਹਹਿ ਭੀ ਹੋਵਨਹਾਰ ॥ હે સૃષ્ટિનો સાર લેવા વાળા! હે ગુણોના ખજાના! જેની અંદર પારખવાની તાકાત હંમેશા રહે છે!
ਹੇ ਸੰਤਹ ਕੈ ਸਦਾ ਸੰਗਿ ਨਿਧਾਰਾ ਆਧਾਰ ॥ હે પરથી પણ પર પ્રભુ! તું અત્યારે પણ હાજર છે તું હંમેશા રહેવાવાળો છે હે સંતોનાં સહારા!
ਹੇ ਠਾਕੁਰ ਹਉ ਦਾਸਰੋ ਮੈ ਨਿਰਗੁਨ ਗੁਨੁ ਨਹੀ ਕੋਇ ॥ હે અસહાયો ના આશરા! હે સૃષ્ટિના પાલક!
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html