Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-2

Page 2

ਗਾਵੈ ਕੋ ਵੇਖੈ ਹਾਦਰਾ ਹਦੂਰਿ ॥ હે નાનક! અકાલપુરખ આરંભથી જ અસ્તિત્વમાં છે યુગો ના આરંભથી મોજુદ છે
ਕਥਨਾ ਕਥੀ ਨ ਆਵੈ ਤੋਟਿ ॥ આ સમયે પણ મોજુદ છે અને આગળ ઉપર પણ અસ્તિત્વમાં જ રહેશે ।।૧।।
ਕਥਿ ਕਥਿ ਕਥੀ ਕੋਟੀ ਕੋਟਿ ਕੋਟਿ ॥ જો હું લાખ વારસ્નાન કરીને સ્વચ્છતા રાખું તો પણ મનની સ્વચ્છતા નથી રહી શકતી
ਦੇਦਾ ਦੇ ਲੈਦੇ ਥਕਿ ਪਾਹਿ ॥ જો હું શરીરની સમાધિ લગાડી ને રાખું તો પ ણ ચૂપ રહીને મન મન શાંત ન થઈ શકે
ਜੁਗਾ ਜੁਗੰਤਰਿ ਖਾਹੀ ਖਾਹਿ ॥ જો હું બધાં ભુવનના પદાર્થો નો ઢગલો સંભાળી લઉં તો પણ તૃષ્ણા ને આધીન રહીને તૃષ્ણા દૂર નથી થઇ શકતી
ਹੁਕਮੀ ਹੁਕਮੁ ਚਲਾਏ ਰਾਹੁ ॥ તો પછી અકાલ પુરખ ના પ્રકાશ ને યોગ્ય કેવી રીતે બની શકીએ આપણી અંદર જુઠ નો પડદો કેવી રીતે તૂટી શકે.
ਨਾਨਕ ਵਿਗਸੈ ਵੇਪਰਵਾਹੁ ॥੩॥ હે નાનક! આ વિધિ શરૂઆતથી જ જ્યારે જગત બન્યું ત્યારથી જ ચાલી આવી છે ।।૧।।
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਾਚੁ ਨਾਇ ਭਾਖਿਆ ਭਾਉ ਅਪਾਰੁ ॥ અકાલ પુરખના હુકમથી જ બધા શરીર બને છે પણ આ હુકમ કેવો છે તે કહી ન શકાય
ਆਖਹਿ ਮੰਗਹਿ ਦੇਹਿ ਦੇਹਿ ਦਾਤਿ ਕਰੇ ਦਾਤਾਰੁ ॥ ઈશ્વર ના આદેશ મુજબ જ બધાં જીવ પેદા થાય છે અને તેના આદેશ અનુસાર જ તેમને ઈશ્વરના દરવાજે શોભા મળે છે
ਫੇਰਿ ਕਿ ਅਗੈ ਰਖੀਐ ਜਿਤੁ ਦਿਸੈ ਦਰਬਾਰੁ ॥ ઈશ્વરના હુકમમાં કોઈ માણસ સારો બને છે અને કોઈ ખરાબ એના હુકમમાં જ આપણે જે કર્મો કર્યા છે તે લખેલાં છે અને તેની અનુસાર જ આપણે દુઃખ અને સુખ ભોગવીએ છીએ
ਮੁਹੌ ਕਿ ਬੋਲਣੁ ਬੋਲੀਐ ਜਿਤੁ ਸੁਣਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥ તેના હુકમમાં જ ઘણા માણસોઉપર તેની કૃપા થાય છે અને તેના હુકમમાં જ માણસ નિત્ય જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલો રહે છે
ਅੰਮ੍ਰਿਤ ਵੇਲਾ ਸਚੁ ਨਾਉ ਵਡਿਆਈ ਵੀਚਾਰੁ ॥ દરેક જીવ ઈશ્વર ના હુકમ માં જ રહે છે કોઈ જીવ હુકમ નીબહાર નથી થઈ શકતો
ਕਰਮੀ ਆਵੈ ਕਪੜਾ ਨਦਰੀ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥ હે નાનક! જો કોઈ માણસ અકાલ પુરખ ના હુકમ ને સમજી લે તો પછી તે સ્વાર્થ વાળું જીવન છોડી દે છે ।।૨।।
ਨਾਨਕ ਏਵੈ ਜਾਣੀਐ ਸਭੁ ਆਪੇ ਸਚਿਆਰੁ ॥੪॥ જે કોઈ માણસ સમર્થ છે તે ઈશ્વરની શક્તિ ના ગુણ ગાય છે અને કર્મોના કથન કરે છે જેનાથી તેમની અંદર શક્તિ પ્રગટ થાય છે
ਥਾਪਿਆ ਨ ਜਾਇ ਕੀਤਾ ਨ ਹੋਇ ॥ કોઈ માણસતેમના દાનની મહિમા ગાય છે અને તેને ઈશ્વરનું સ્વરૂપ સમજે છે
ਆਪੇ ਆਪਿ ਨਿਰੰਜਨੁ ਸੋਇ ॥ કોઈ મનુષ્ય ઈશ્વરના સુંદર ગુણો અને તેમની સારી વાતોનું વર્ણન કરે છે
ਜਿਨਿ ਸੇਵਿਆ ਤਿਨਿ ਪਾਇਆ ਮਾਨੁ ॥ મનુષ્ય વિદ્યાના બળે અકાલ પુરખના કઠિન જ્ઞાન ના ગીત ગાય છે
ਨਾਨਕ ਗਾਵੀਐ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ॥ કોઈ મનુષ્ય એવી રીતે ગાય છે અકાલ પુરખ શરીરને બનાવી ને પછી રાખ કરી દે છે
ਗਾਵੀਐ ਸੁਣੀਐ ਮਨਿ ਰਖੀਐ ਭਾਉ ॥ કોઈ એવી રીતે ગાય છે કે હરિ શરીરમાંથી પ્રાણ કાઢી લે છે અને પછી બીજાં શરીરમાં નાખી દે છે
ਦੁਖੁ ਪਰਹਰਿ ਸੁਖੁ ਘਰਿ ਲੈ ਜਾਇ ॥ કોઈ માણસ કહે છે અકાલ પુરખ દૂર લાગે છે
ਗੁਰਮੁਖਿ ਨਾਦੰ ਗੁਰਮੁਖਿ ਵੇਦੰ ਗੁਰਮੁਖਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥ હે નાનક! અકાલપુરખ આરંભથી જ અસ્તિત્વમાં છે યુગો ના આરંભથી મોજુદ છે
ਗੁਰੁ ਈਸਰੁ ਗੁਰੁ ਗੋਰਖੁ ਬਰਮਾ ਗੁਰੁ ਪਾਰਬਤੀ ਮਾਈ ॥ આ સમયે પણ મોજુદ છે અને આગળ ઉપર પણ અસ્તિત્વમાં જ રહેશે ।।૧।।
ਜੇ ਹਉ ਜਾਣਾ ਆਖਾ ਨਾਹੀ ਕਹਣਾ ਕਥਨੁ ਨ ਜਾਈ ॥ જો હું લાખ વારસ્નાન કરીને સ્વચ્છતા રાખું તો પણ મનની સ્વચ્છતા નથી રહી શકતી
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥ જો હું શરીરની સમાધિ લગાડી ને રાખું તો પણ ચૂપ રહીને મન મન શાંત ન થઈ શકે
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੫॥ જો હું બધાં ભુવનના પદાર્થો નો ઢગલો સંભાળી લઉં તો પણ તૃષ્ણા ને આધીન રહીને તૃષ્ણા દૂર નથી થઇ શકતી
ਤੀਰਥਿ ਨਾਵਾ ਜੇ ਤਿਸੁ ਭਾਵਾ ਵਿਣੁ ਭਾਣੇ ਕਿ ਨਾਇ ਕਰੀ ॥ જો મારામાં હજારો-લાખો ચતુરાઈ હોય તો પણ એમાંથી એક પણ ચતુરાઈ સાથ નથી આપતી
ਜੇਤੀ ਸਿਰਠਿ ਉਪਾਈ ਵੇਖਾ ਵਿਣੁ ਕਰਮਾ ਕਿ ਮਿਲੈ ਲਈ ॥ તો પછી અકાલ પુરખ ના પ્રકાશ ને યોગ્ય કેવી રીતે બની શકીએ આપણી અંદર જુઠ નો પડદો કેવી રીતે તૂટી શકે.
ਮਤਿ ਵਿਚਿ ਰਤਨ ਜਵਾਹਰ ਮਾਣਿਕ ਜੇ ਇਕ ਗੁਰ ਕੀ ਸਿਖ ਸੁਣੀ ॥ હે નાનક! આ વિધિ શરૂઆતથી જ જ્યારે જગત બન્યું ત્યારથી જ ચાલી આવી છે ।।૧।।
ਗੁਰਾ ਇਕ ਦੇਹਿ ਬੁਝਾਈ ॥ અકાલ પુરખના હુકમથી જ બધા શરીર બને છે પણ આ હુકમ કેવો છે તે કહી ન શકાય
ਸਭਨਾ ਜੀਆ ਕਾ ਇਕੁ ਦਾਤਾ ਸੋ ਮੈ ਵਿਸਰਿ ਨ ਜਾਈ ॥੬॥ ઈશ્વર ના આદેશ મુજબ જ બધાં જીવ પેદા થાય છે અને તેના આદેશ અનુસાર જ તેમને ઈશ્વરના દરવાજે શોભા મળે છે
ਜੇ ਜੁਗ ਚਾਰੇ ਆਰਜਾ ਹੋਰ ਦਸੂਣੀ ਹੋਇ ॥ ઈશ્વરના હુકમમાં કોઈ માણસ સારો બને છે અને કોઈ ખરાબ એના હુકમમાં જ આપણે જે કર્મો કર્યા છે તે લખેલાં છે અને તેની અનુસાર જ આપણે દુઃખ અને સુખ ભોગવીએ છીએ
ਨਵਾ ਖੰਡਾ ਵਿਚਿ ਜਾਣੀਐ ਨਾਲਿ ਚਲੈ ਸਭੁ ਕੋਇ ॥ તેના હુકમમાં જ ઘણા માણસોઉપર તેની કૃપા થાય છે અને તેના હુકમમાં જ માણસ નિત્ય જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલો રહે છે
ਚੰਗਾ ਨਾਉ ਰਖਾਇ ਕੈ ਜਸੁ ਕੀਰਤਿ ਜਗਿ ਲੇਇ ॥ દરેક જીવ ઈશ્વર ના હુકમ માં જ રહે છે કોઈ જીવ હુકમ નીબહાર નથી થઈ શકતો
ਜੇ ਤਿਸੁ ਨਦਰਿ ਨ ਆਵਈ ਤ ਵਾਤ ਨ ਪੁਛੈ ਕੇ ॥ હે નાનક! જો કોઈ માણસ અકાલ પુરખ ના હુકમ ને સમજી લે તો પછી તે સ્વાર્થ વાળું જીવન છોડી દે છે ।।૨।।
ਕੀਟਾ ਅੰਦਰਿ ਕੀਟੁ ਕਰਿ ਦੋਸੀ ਦੋਸੁ ਧਰੇ ॥ જે કોઈ માણસ સમર્થ છે તે ઈશ્વરની શક્તિ ના ગુણ ગાય છે અને કર્મોના કથન કરે છે જેનાથી તેમની અંદર શક્તિ પ્રગટ થાય છે
ਨਾਨਕ ਨਿਰਗੁਣਿ ਗੁਣੁ ਕਰੇ ਗੁਣਵੰਤਿਆ ਗੁਣੁ ਦੇ ॥ હે નાનક! જો કોઈ માણસ અકાલ પુરખ ના હુકમ ને સમજી લે તો પછી તે સ્વાર્થ વાળું જીવન છોડી દે છે ।।૨।।
ਤੇਹਾ ਕੋਇ ਨ ਸੁਝਈ ਜਿ ਤਿਸੁ ਗੁਣੁ ਕੋਇ ਕਰੇ ॥੭॥ જે કોઈ માણસ સમર્થ છે તે ઈશ્વરની શક્તિ ના ગુણ ગાય છે અને કર્મોના કથન કરે છે જેનાથી તેમની અંદર શક્તિ પ્રગટ થાય છે
ਸੁਣਿਐ ਸਿਧ ਪੀਰ ਸੁਰਿ ਨਾਥ ॥ જે કોઈ માણસ સમર્થ છે તે ઈશ્વરની શક્તિ ના ગુણ ગાય છે અને કર્મોના કથન કરે છે જેનાથી તેમની અંદર શક્તિ પ્રગટ થાય છે
ਸੁਣਿਐ ਧਰਤਿ ਧਵਲ ਆਕਾਸ ॥ અને તેઓને સમજાઈ જાય છે કે ધરતી અને આકાશ નો આશરો તે પ્રભુ જ છે
ਸੁਣਿਐ ਦੀਪ ਲੋਅ ਪਾਤਾਲ ॥ જે બધાં દ્વીપો ત્રણેય લોક અને પાતાળમાં વ્યાપક છે
ਸੁਣਿਐ ਪੋਹਿ ਨ ਸਕੈ ਕਾਲੁ ॥ એમની મહિમા સાંભળવાથી કાળ પણ ડરાવી શકતો નથી
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥ હે નાનક! અકાલ પુરખના નામ માં ધ્યાન જોડવા વાળા ભક્ત જનોનુ હૃદય સદાય આનંદમાં રહે છે
ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੮॥ કારણ કે તેની મહિમા સાંભળવાથી મનુષ્યના દુખ અને પાપનો નાશ થાય છે ।।૮।।
ਸੁਣਿਐ ਈਸਰੁ ਬਰਮਾ ਇੰਦੁ ॥ અકાલ પુરખની મહિમા સાંભળવાથી સાધારણ મનુષ્ય શિવ બ્રહ્મા અને ઈન્દ્રની પદવી ને પ્રાપ્ત કરી લે છે
ਸੁਣਿਐ ਮੁਖਿ ਸਾਲਾਹਣ ਮੰਦੁ ॥ ખરાબ મનુષ્ય પણ મોઢેથી અકાલ પુરખની મહિમા કરવા લાગે તો સાધારણ બુદ્ધિવાળો પણ શરીરની અંદર ગહન સત્યના ભેદ જાણી લે છે
ਸੁਣਿਐ ਜੋਗ ਜੁਗਤਿ ਤਨਿ ਭੇਦ ॥ અકાલ પુરખની મહિમા સાંભળવાથી પ્રભુની સાથે મેળ કરવાની યુક્તિ તેને સમજાઈ જાય છે
ਸੁਣਿਐ ਸਾਸਤ ਸਿਮ੍ਰਿਤਿ ਵੇਦ ॥ અકાલ પુરખની મહિમા સાંભળવાથી શાસ્ત્ર શ્રુતિ અને વેદ ની સમજ આવી જાય છે
ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥ હે નાનક! અકાલ પુરખના નામની સાથે પ્રીત કરવાવાળા ભક્તજન ના હૃદય સદાય પ્રસન્ન જ રહે છે
Scroll to Top
http://magistraandalusia.fib.unand.ac.id/help/menang-gacor/ https://pbindo.fkip.unri.ac.id/stats/manja-gacor/
http://magistraandalusia.fib.unand.ac.id/help/menang-gacor/ https://pbindo.fkip.unri.ac.id/stats/manja-gacor/