GUJARATI PAGE 285

ਜਿਸ ਕੀ ਸ੍ਰਿਸਟਿ ਸੁ ਕਰਣੈਹਾਰੁ ॥

જે પ્રભુએ આ જગત બનાવ્યું છે તે પોતે તેને બનાવવા વાળો છે

ਅਵਰ ਨ ਬੂਝਿ ਕਰਤ ਬੀਚਾਰੁ ॥
કોઈ બીજુ આ જગત નો ખ્યાલ રાખવા વાળો પણ નથી.

ਕਰਤੇ ਕੀ ਮਿਤਿ ਨ ਜਾਨੈ ਕੀਆ ॥
કર્તારની પ્રતિભાનો અંદાજો તેણે પેદા કરેલો માણસ નથી લગાડી શકતો

ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਵਰਤੀਆ ॥੭॥
હે નાનક! તે જ થાય છે જે પ્રભુ ને પસંદ આવે છે ।।૭।।

ਬਿਸਮਨ ਬਿਸਮ ਭਏ ਬਿਸਮਾਦ ॥
જે મનુષ્ય પ્રભુની મોટાઈનેસમજ્યા છે તેને તેને તેનો આનંદ મળ્યો છે તેની મહિમા ને જોઈને તે ખૂબ જ હેરાન અને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે

ਜਿਨਿ ਬੂਝਿਆ ਤਿਸੁ ਆਇਆ ਸ੍ਵਾਦ ॥
જેણે ઈશ્વરને સમજી લીધાં તેને તેનો સ્વાદ આવી ગયો

ਪ੍ਰਭ ਕੈ ਰੰਗਿ ਰਾਚਿ ਜਨ ਰਹੇ ॥
પ્રભુના દાસ પ્રભુના પ્રેમમાં મસ્ત રહે છે

ਗੁਰ ਕੈ ਬਚਨਿ ਪਦਾਰਥ ਲਹੇ ॥
અને સદગુરુ ના ઉપદેશ ની મહેર થી તે નામનો પદાર્થ હાંસિલ કરી લે છે

ਓਇ ਦਾਤੇ ਦੁਖ ਕਾਟਨਹਾਰ ॥
તે સેવક ખુદ જ નામ નું દાન કરે છે અને જીવો ના દુઃખ દૂર કરે છે

ਜਾ ਕੈ ਸੰਗਿ ਤਰੈ ਸੰਸਾਰ ॥
તેમની સંગતિ થી જગતના જીવોના સંસાર સમુદ્ર તરી જાય છે

ਜਨ ਕਾ ਸੇਵਕੁ ਸੋ ਵਡਭਾਗੀ ॥
એવા સેવકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે

ਜਨ ਕੈ ਸੰਗਿ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ॥
તેમની સંગત્તિમાં જોડાઈને અકાલ પુરખની સાથે સંબંધ જોડાઈ જાય છે

ਗੁਨ ਗੋਬਿਦ ਕੀਰਤਨੁ ਜਨੁ ਗਾਵੈ ॥
પ્રભુના સેવક પ્રભુના ગુણગાન ગાય છે અને મહિમા કરે છે

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਫਲੁ ਪਾਵੈ ॥੮॥੧੬॥
હે નાનક! સદગુરૂની કૃપાથી તે પ્રભુના નામ રૂપી નું ફળ પ્રાપ્ત કરી લે છે ।।૮।।૧૬।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ਆਦਿ ਸਚੁ ਜੁਗਾਦਿ ਸਚੁ ॥
પ્રભુ શરૂઆતથી જ અસ્તિત્વમાં છે યુગોના શરૂઆતથી જ મોજુદ છે

ਹੈ ਭਿ ਸਚੁ ਨਾਨਕ ਹੋਸੀ ਭਿ ਸਚੁ ॥੧॥
હે નાનક! અત્યારે પણ મોજુદ છે અને ભવિષ્યમાં પણ મોજૂદ રહેશે હંમેશા ।।૧।।

ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।

ਚਰਨ ਸਤਿ ਸਤਿ ਪਰਸਨਹਾਰ ॥
પ્રભુના ચરણ સદાય સ્થિર છે ચરણોને સ્પર્શી ને સેવક પણ અટલ થઇ જાય છે

ਪੂਜਾ ਸਤਿ ਸਤਿ ਸੇਵਦਾਰ ॥
પ્રભુની ઉપાસના કરવી એ કાયમનું કાર્ય છે

ਦਰਸਨੁ ਸਤਿ ਸਤਿ ਪੇਖਨਹਾਰ ॥
પ્રભુના દર્શન એક કર્મ છે દર્શન કરવા વાળા ના જન્મ મરણ ના ફેરા ટળી જાય છે

ਨਾਮੁ ਸਤਿ ਸਤਿ ਧਿਆਵਨਹਾਰ ॥
પ્રભુનું નામ અટલ છે સ્મરણ કરવા વાળા પણ સ્થિર છે

ਆਪਿ ਸਤਿ ਸਤਿ ਸਭ ਧਾਰੀ ॥
પ્રભુ પોતે સદાય અસ્તિત્વમાં છે

ਆਪੇ ਗੁਣ ਆਪੇ ਗੁਣਕਾਰੀ ॥
પ્રભુ પોતે ગુણ રૂપ છે સ્વયં ગુણ પેદા કરવા વાળા છે

ਸਬਦੁ ਸਤਿ ਸਤਿ ਪ੍ਰਭੁ ਬਕਤਾ ॥
પ્રભુની મહેમાન મહિમાના શબ્દ કાયમ રહે છે શબ્દને ચારણ કરવાવાળો પણ સ્થિર થઈ જાય છે

ਸੁਰਤਿ ਸਤਿ ਸਤਿ ਜਸੁ ਸੁਨਤਾ ॥
પ્રભુની સાથે સંબંધ જોડવાના કર્મ થી પ્રભુના યશ સાંભળવા વાળા ના પણ કર્મ ઉચ્ચ બને છે

ਬੁਝਨਹਾਰ ਕਉ ਸਤਿ ਸਭ ਹੋਇ ॥
પ્રભુનુ અસ્તિત્વ સમજવા વાળા અને તેમને રચેલું જગત પણ હસ્તી વાળું દેખાય છે જેમિથ્યા નથી લાગતું

ਨਾਨਕ ਸਤਿ ਸਤਿ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥੧॥
હે નાનક! પ્રભુ સ્વયં સ્થિર રહેવા વાળો છે ।।૧।।

ਸਤਿ ਸਰੂਪੁ ਰਿਦੈ ਜਿਨਿ ਮਾਨਿਆ ॥
જે મનુષ્યે અટલ પ્રભુની હસ્તી ને સદાય મનમાં સ્થિર રાખેલો છે

ਕਰਨ ਕਰਾਵਨ ਤਿਨਿ ਮੂਲੁ ਪਛਾਨਿਆ ॥
તેણે બધું જ કરવા વાળો અને કરાવવા વાળા જગતના મૂળને ઓળખી લીધો છે

ਜਾ ਕੈ ਰਿਦੈ ਬਿਸ੍ਵਾਸੁ ਪ੍ਰਭ ਆਇਆ ॥
જે મનુષ્યના હૃદયમાં પ્રભુની હસ્તી ની શ્રદ્ધા બંધાઈ ગઈ છે

ਤਤੁ ਗਿਆਨੁ ਤਿਸੁ ਮਨਿ ਪ੍ਰਗਟਾਇਆ ॥
તેના મનમાં સાચું જ્ઞાન પ્રગટ થઈ ગયો છે

ਭੈ ਤੇ ਨਿਰਭਉ ਹੋਇ ਬਸਾਨਾ ॥
તે મનુષ્ય જગતના બધા જ ડર રહિત થઈને નીડર થઈને વસે છે

ਜਿਸ ਤੇ ਉਪਜਿਆ ਤਿਸੁ ਮਾਹਿ ਸਮਾਨਾ ॥
કારણ કે તે સદાય તે પ્રભુમાં લીન રહે છે જેણે તેને પેદા કરેલો છે

ਬਸਤੁ ਮਾਹਿ ਲੇ ਬਸਤੁ ਗਡਾਈ ॥ ਤਾ ਕਉ ਭਿੰਨ ਨ ਕਹਨਾ ਜਾਈ ॥
જેવી રીતે એક વસ્તુ લઈને બીજી વસ્તુ માં મેળવી દેવામાં આવે તો બે માં કોઈ ફરક નથી રહી જતોતેવી જ રીતે મનુષ્ય પ્રભુના ચરણોમાં લીન થઈ જાય છે તેવો મનુષ્ય પ્રભુથી અલગ નથી કહેવાતો

ਬੂਝੈ ਬੂਝਨਹਾਰੁ ਬਿਬੇਕ ॥
પણ આ વિચારને વિચારવા વાળા કોઈ વિરલા જ સમજે છે

ਨਾਰਾਇਨ ਮਿਲੇ ਨਾਨਕ ਏਕ ॥੨॥
હે નાનક! જે જીવ પ્રભુ માં મળી જાય છે તે તેની સાથે એકરૂપ થઈ જાય છે ।।૨।।

ਠਾਕੁਰ ਕਾ ਸੇਵਕੁ ਆਗਿਆਕਾਰੀ ॥
પ્રભુનો સેવક પ્રભુની આજ્ઞા માં ચાલે છે

ਠਾਕੁਰ ਕਾ ਸੇਵਕੁ ਸਦਾ ਪੂਜਾਰੀ ॥
અને સદાય તેની પૂજા કરતો રહે છે

ਠਾਕੁਰ ਕੇ ਸੇਵਕ ਕੈ ਮਨਿ ਪਰਤੀਤਿ ॥
લખતા નો સેવક ના મનમાં તેની હસ્તીની શ્રદ્ધા રહે છે

ਠਾਕੁਰ ਕੇ ਸੇਵਕ ਕੀ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥
ત્યારે જ તો તેનું જીવન સ્વચ્છ અને મર્યાદા વાળું હોય છે

ਠਾਕੁਰ ਕਉ ਸੇਵਕੁ ਜਾਨੈ ਸੰਗਿ ॥
સેવક માલિક પ્રભુને હર ક્ષણ પોતાની સાથે છે એવું જાણે છે

ਪ੍ਰਭ ਕਾ ਸੇਵਕੁ ਨਾਮ ਕੈ ਰੰਗਿ ॥

પ્રભુ ના સેવક હંમેશાં નામના પ્રેમથી રંગાયેલા છે

ਸੇਵਕ ਕਉ ਪ੍ਰਭ ਪਾਲਨਹਾਰਾ ॥
અને તેના નામ ની મોજ માં રહે છે

ਸੇਵਕ ਕੀ ਰਾਖੈ ਨਿਰੰਕਾਰਾ ॥
પ્રભુ પોતાના સેવક નું સદાય પાલન પોષણમાં કરવામાં સમર્થછે

ਸੋ ਸੇਵਕੁ ਜਿਸੁ ਦਇਆ ਪ੍ਰਭੁ ਧਾਰੈ ॥
પણ સેવક તે જમનુષ્ય બની શકે જેની ઉપર પ્રભુ પોતે મહેરબાની કરે

ਨਾਨਕ ਸੋ ਸੇਵਕੁ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮਾਰੈ ॥੩॥
હે નાનક! એવા પ્રભુને હર વક્ત યાદ રાખવા જોઈએ ।।૩।।

ਅਪੁਨੇ ਜਨ ਕਾ ਪਰਦਾ ਢਾਕੈ ॥
પ્રભુ પોતાના સેવક ને પડદાથી ઢાંકે છે

ਅਪਨੇ ਸੇਵਕ ਕੀ ਸਰਪਰ ਰਾਖੈ ॥
અને તેની લાજ અવશ્ય રાખે છે

ਅਪਨੇ ਦਾਸ ਕਉ ਦੇਇ ਵਡਾਈ ॥
પ્રભુ પોતાના સેવક ને સન્માન બક્ષે છે

ਅਪਨੇ ਸੇਵਕ ਕਉ ਨਾਮੁ ਜਪਾਈ ॥
અને તેની પાસે પોતાનું નામ જપાવે છે

ਅਪਨੇ ਸੇਵਕ ਕੀ ਆਪਿ ਪਤਿ ਰਾਖੈ ॥
પ્રભુ પોતાના સેવક ની ઈજ્જત પોતે જ રાખે છે

ਤਾ ਕੀ ਗਤਿ ਮਿਤਿ ਕੋਇ ਨ ਲਾਖੈ ॥
અને તેમને ઉચ્ચ અવસ્થા અને તેના મહાનતાનો નો કોઈ અંદાજો નથી લગાડી શકતા

ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਕਉ ਕੋ ਨ ਪਹੂਚੈ ॥
કોઈ મનુષ્ય પ્રભુના સેવક ની બરાબરી ન કરી શકે

ਪ੍ਰਭ ਕੇ ਸੇਵਕ ਊਚ ਤੇ ਊਚੇ ॥
કારણ કે પ્રભુનો સેવક જેથી પણ ઊંચો હોય છે

ਜੋ ਪ੍ਰਭਿ ਅਪਨੀ ਸੇਵਾ ਲਾਇਆ ॥
જેણે પ્રભુએ પોતાની સેવામાં લગાડી દીધો છે

ਨਾਨਕ ਸੋ ਸੇਵਕੁ ਦਹ ਦਿਸਿ ਪ੍ਰਗਟਾਇਆ ॥੪॥
પણ હે નાનક! તે સેવક આખા જગતમાં પ્રગટ થાય છે।।૪।।

ਨੀਕੀ ਕੀਰੀ ਮਹਿ ਕਲ ਰਾਖੈ ॥
જો ભગવાન તેમની શક્તિને ખૂબ જ નાના કીડીની જેમ નબળા મનુષ્યમાં નાખે છે,

ਭਸਮ ਕਰੈ ਲਸਕਰ ਕੋਟਿ ਲਾਖੈ ॥
તે નાનકડી કીડી લાખો-કરોડો લશ્કરો ને રાખ કરી દે છે

ਜਿਸ ਕਾ ਸਾਸੁ ਨ ਕਾਢਤ ਆਪਿ ॥
જે જીવને પ્રભુ જીવન આપવા ઈચ્છે છે