Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1430

Page 1430

ਪੰਚ ਰਾਗਨੀ ਸੰਗਿ ਉਚਰਹੀ ॥ જેમની સાથે પાંચ રાગીણીઓ પણ ગાય છે.
ਪ੍ਰਥਮ ਭੈਰਵੀ ਬਿਲਾਵਲੀ ॥ રાગ ભૈરવની પ્રથમ સ્ત્રી ભૈરવી, ત્યારબાદ બિલાવલી,
ਪੁੰਨਿਆਕੀ ਗਾਵਹਿ ਬੰਗਲੀ ॥ પુણ્ય અને બંગલી ગાય છે,
ਪੁਨਿ ਅਸਲੇਖੀ ਕੀ ਭਈ ਬਾਰੀ ॥ પછી અસ્લેખીનો ગાવાનો વારો આવે છે.
ਏ ਭੈਰਉ ਕੀ ਪਾਚਉ ਨਾਰੀ ॥ આ રાગ ભૈરવની પાંચ સ્ત્રીઓ છે.
ਪੰਚਮ ਹਰਖ ਦਿਸਾਖ ਸੁਨਾਵਹਿ ॥ તેમના પુત્રો પંચમ, હર્ષ, દિશાખ, બંગલામ
ਬੰਗਾਲਮ ਮਧੁ ਮਾਧਵ ਗਾਵਹਿ ॥੧॥ મધુ, માધવ પણ પોતાના ગીત સંભળાવે છે || ૧ ||
ਲਲਤ ਬਿਲਾਵਲ ਗਾਵਹੀ ਅਪੁਨੀ ਅਪੁਨੀ ਭਾਂਤਿ ॥ આ સાથે લલિત અને બિલાવલ પણ પોતપોતાની રીતે ગાય છે.
ਅਸਟ ਪੁਤ੍ਰ ਭੈਰਵ ਕੇ ਗਾਵਹਿ ਗਾਇਨ ਪਾਤ੍ਰ ॥੧॥ આ રાગ ભૈરવના આઠ પુત્રોના ગાયક ગીત ગાય છે. || ૧ ||
ਦੁਤੀਆ ਮਾਲਕਉਸਕ ਆਲਾਪਹਿ ॥ બીજો રાગ માલકૌસક ગવાય છે,
ਸੰਗਿ ਰਾਗਨੀ ਪਾਚਉ ਥਾਪਹਿ ॥ જેની સાથે પાંચ રાગિણીઓનો પણ સમાવેશ થાય છે.
ਗੋਂਡਕਰੀ ਅਰੁ ਦੇਵਗੰਧਾਰੀ ॥ ગોંડકી, દેવગંધારી,
ਗੰਧਾਰੀ ਸੀਹੁਤੀ ਉਚਾਰੀ ॥ ગાંધારી, સિહુતિ અને
ਧਨਾਸਰੀ ਏ ਪਾਚਉ ਗਾਈ ॥ ધનાસરી - આ પાંચેયને ગાવામાં આવે છે
ਮਾਲ ਰਾਗ ਕਉਸਕ ਸੰਗਿ ਲਾਈ ॥ આ રાગ માલકૌંસની સાથે જ છે
ਮਾਰੂ ਮਸਤਅੰਗ ਮੇਵਾਰਾ ॥ મારુ, મસ્તઅંગ , મેવાર
ਪ੍ਰਬਲਚੰਡ ਕਉਸਕ ਉਭਾਰਾ ॥ પ્રબળચંડ, કૌસક, ઉભારા,
ਖਉਖਟ ਅਉ ਭਉਰਾਨਦ ਗਾਏ ॥ ખૌખટ અને ભૌરાનંદ ગાવામાં આવે છે
ਅਸਟ ਮਾਲਕਉਸਕ ਸੰਗਿ ਲਾਏ ॥੧॥ આ આઠ રાગ માલકૌસકના સાથે સૂરમાં સૂર મળવીને ગાય છે || ૧ ||
ਪੁਨਿ ਆਇਅਉ ਹਿੰਡੋਲੁ ਪੰਚ ਨਾਰਿ ਸੰਗਿ ਅਸਟ ਸੁਤ ॥ ત્યારબાદ રાગ હિંડોલ પાંચ રાગિણીઓ અને આઠ પુત્રોની સાથે આવે છે.
ਉਠਹਿ ਤਾਨ ਕਲੋਲ ਗਾਇਨ ਤਾਰ ਮਿਲਾਵਹੀ ॥੧॥ તે સ્વર ઉઠાવીને કિલ્લોલ કરતા ગાય છે || ૧ ||
ਤੇਲੰਗੀ ਦੇਵਕਰੀ ਆਈ ॥ તેમની પત્ની તેલંગી, દેવકરી,
ਬਸੰਤੀ ਸੰਦੂਰ ਸੁਹਾਈ ॥ બસંતી, સુંદર સંદુર અને
ਸਰਸ ਅਹੀਰੀ ਲੈ ਭਾਰਜਾ ॥ ਸੰਗਿ ਲਾਈ ਪਾਂਚਉ ਆਰਜਾ ॥ સરસ અહિરી પણ આવે છે. આ પાંચેય તેમના પતિ સાથે રહે છે.
ਸੁਰਮਾਨੰਦ ਭਾਸਕਰ ਆਏ ॥ સુરમાનંદ, ભાસ્કર,
ਚੰਦ੍ਰਬਿੰਬ ਮੰਗਲਨ ਸੁਹਾਏ ॥ ચંદ્રબિંબ, મંગલન કૃપા સાથે આવે છે.
ਸਰਸਬਾਨ ਅਉ ਆਹਿ ਬਿਨੋਦਾ ॥ સરસવાન, વિનોદ,
ਗਾਵਹਿ ਸਰਸ ਬਸੰਤ ਕਮੋਦਾ ॥ બસંત અને કમોદ પણ સાથે ગાય છે.
ਅਸਟ ਪੁਤ੍ਰ ਮੈ ਕਹੇ ਸਵਾਰੀ ॥ આમ આઠ પુત્રો સાથે હિંડોળાની સવારી કરે છે અને
ਪੁਨਿ ਆਈ ਦੀਪਕ ਕੀ ਬਾਰੀ ॥੧॥ પછી દીવાનો વારો આવે છે || ૧ ||
ਕਛੇਲੀ ਪਟਮੰਜਰੀ ਟੋਡੀ ਕਹੀ ਅਲਾਪਿ ॥ કછેલી, પટમંજરી, ટોડી ગાય છે અને
ਕਾਮੋਦੀ ਅਉ ਗੂਜਰੀ ਸੰਗਿ ਦੀਪਕ ਕੇ ਥਾਪਿ ॥੧॥ કામોદી અને ગુજરી સાથે જ દીપક સાથે રાગિણીઓ છે. || ૧ ||
ਕਾਲੰਕਾ ਕੁੰਤਲ ਅਉ ਰਾਮਾ ॥ કાલંકા, કુંતલ, રામા
ਕਮਲਕੁਸਮ ਚੰਪਕ ਕੇ ਨਾਮਾ ॥ કમલ-કુસુમ, ચંપક,
ਗਉਰਾ ਅਉ ਕਾਨਰਾ ਕਲ੍ਯ੍ਯਾਨਾ ॥ ગૌરા, કાનડા અને કલ્યાણ
ਅਸਟ ਪੁਤ੍ਰ ਦੀਪਕ ਕੇ ਜਾਨਾ ॥੧॥ દીપક નામના રાગના આઠ પુત્રો માનવામાં આવે છે. || ૧ ||
ਸਭ ਮਿਲਿ ਸਿਰੀਰਾਗ ਵੈ ਗਾਵਹਿ ॥ રાગી, વિદ્વાનો, ગાયકો બધા મળીને સિરી રાગ ગાય છે અને
ਪਾਂਚਉ ਸੰਗਿ ਬਰੰਗਨ ਲਾਵਹਿ ॥ તેમાં પાંચ રાગિણીઓનો પણ સમાવેશ થાય છે.
ਬੈਰਾਰੀ ਕਰਨਾਟੀ ਧਰੀ ॥ બૈરાડી, કરનાટી,
ਗਵਰੀ ਗਾਵਹਿ ਆਸਾਵਰੀ ॥ ગૌરી, આશાવરી ને ગીતો ગાય છે અને
ਤਿਹ ਪਾਛੈ ਸਿੰਧਵੀ ਅਲਾਪੀ ॥ તેની સાથે સિંધરવીનું ગીત હોય છે.
ਸਿਰੀਰਾਗ ਸਿਉ ਪਾਂਚਉ ਥਾਪੀ ॥੧॥ આ પાંચ રાગિણીઓ સિરી રાગ સાથે હાજર છે. || ૧ ||
ਸਾਲੂ ਸਾਰਗ ਸਾਗਰਾ ਅਉਰ ਗੋਂਡ ਗੰਭੀਰ ॥ સાલું, સારંગ, સાગર, ગોંડ, ગંભીર,
ਅਸਟ ਪੁਤ੍ਰ ਸ੍ਰੀਰਾਗ ਕੇ ਗੁੰਡ ਕੁੰਭ ਹਮੀਰ ॥੧॥ ગુંડ, કુંભ તથા હમીર - આ શ્રી રાગના આઠ પુત્રો છે || ૧ ||
ਖਸਟਮ ਮੇਘ ਰਾਗ ਵੈ ਗਾਵਹਿ ॥ સંગીતકાર, રાગી, ગીતકાર છઠ્ઠો રાગ મેઘ ગાય છે
ਪਾਂਚਉ ਸੰਗਿ ਬਰੰਗਨ ਲਾਵਹਿ ॥ આ સાથે પાંચ રાગિણીઓનો પણ સમાવેશ થાય છે.
ਸੋਰਠਿ ਗੋਂਡ ਮਲਾਰੀ ਧੁਨੀ ॥ તેની રાગિની સોરઠ, ગોંડ, મલારીની ધ્વનિ હોય છે,
ਪੁਨਿ ਗਾਵਹਿ ਆਸਾ ਗੁਨ ਗੁਨੀ ॥ પછી આશાને મધુર સ્વરમાં ગાવામાં આવે છે
ਊਚੈ ਸੁਰਿ ਸੂਹਉ ਪੁਨਿ ਕੀਨੀ ॥ ઊંચા સ્વરમાં સુહીનું ગીત હોય છે
ਮੇਘ ਰਾਗ ਸਿਉ ਪਾਂਚਉ ਚੀਨੀ ॥੧॥ આ રીતે મેઘ રાગની સાથે પાંચ રાગીણીયો હોય છે || ૧ ||
ਬੈਰਾਧਰ ਗਜਧਰ ਕੇਦਾਰਾ ॥ વૈરાધાર, ગજધર, કેદારા,
ਜਬਲੀਧਰ ਨਟ ਅਉ ਜਲਧਾਰਾ ॥ જવલીધર, નટ, જલધારા,
ਪੁਨਿ ਗਾਵਹਿ ਸੰਕਰ ਅਉ ਸਿਆਮਾ ॥ શંકર અને શ્યામ પણ ગાવામાં આવે છે
ਮੇਘ ਰਾਗ ਪੁਤ੍ਰਨ ਕੇ ਨਾਮਾ ॥੧॥ આ મેઘ રાગના પુત્રો ના નામ છે ||૧||
ਖਸਟ ਰਾਗ ਉਨਿ ਗਾਏ ਸੰਗਿ ਰਾਗਨੀ ਤੀਸ ॥ આ રીતે ગાયકોએ છ રાગોનું ગીત ગાયું છે, જેની સાથે ત્રીસ રાગીણીયો છે
ਸਭੈ ਪੁਤ੍ਰ ਰਾਗੰਨ ਕੇ ਅਠਾਰਹ ਦਸ ਬੀਸ ॥੧॥੧॥ આ બધા રાગોના અડતાલીસ પુત્રો છે, બધાની સાથે છ રાગ, પાંચ રાગીણીયો, અડતાલીસ પુત્ર કુલ ચૌરાસી છે || ૧ || ૧ ||


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top