Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1334

Page 1334

ਆਪਿ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਰਾਖਹੁ ਹਰਿ ਜੀਉ ਪੋਹਿ ਨ ਸਕੈ ਜਮਕਾਲੁ ॥੨॥ હે પ્રભુ! તું પોતે જ કૃપા કરીને બચાવે છે અને યમરાજ પણ એની પાસે નથી આવતો || ૨ ||
ਤੇਰੀ ਸਰਣਾਈ ਸਚੀ ਹਰਿ ਜੀਉ ਨਾ ਓਹ ਘਟੈ ਨ ਜਾਇ ॥ હે શ્રીહરિ! તમારી શરણ શાશ્વત છે, તે ઘટતું નથી કે નાશ પણ નથી થતું
ਜੋ ਹਰਿ ਛੋਡਿ ਦੂਜੈ ਭਾਇ ਲਾਗੈ ਓਹੁ ਜੰਮੈ ਤੈ ਮਰਿ ਜਾਇ ॥੩॥ જે પ્રભુને છોડીને દ્વેતભાવમાં લિપ્ત હોય છે, એવા લોકો જન્મ - મરણના બંધનમાં જ પડ્યા રહે છે || ૩ ||
ਜੋ ਤੇਰੀ ਸਰਣਾਈ ਹਰਿ ਜੀਉ ਤਿਨਾ ਦੂਖ ਭੂਖ ਕਿਛੁ ਨਾਹਿ ॥ હે પરમેશ્વર! જે તારી શરણમાં આવે છે, તે સંસારના દુઃખો અથવા લાલચથી મુક્ત થઇ જાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਸਲਾਹਿ ਸਦਾ ਤੂ ਸਚੈ ਸਬਦਿ ਸਮਾਹਿ ॥੪॥੪॥ નાનક કહે છે કે હે સંસારના લોકો! તમે સદા પરમાત્માની સ્તુતિ કરો, ગુરુના સાચા ઉપદેશ દ્વારા પરમેશ્વરમાં લિન થઇ જાસો || ૪ || ૪ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੩ ॥ પ્રભાતી મહેલ ૩
ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜੀਉ ਸਦਾ ਧਿਆਵਹੁ ਜਬ ਲਗੁ ਜੀਅ ਪਰਾਨ ॥ હે મનુષ્ય! જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી ગુરુ દ્વારા પરમાત્માનું ધ્યાન કરો
ਗੁਰ ਸਬਦੀ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਆ ਚੂਕਾ ਮਨਿ ਅਭਿਮਾਨੁ ॥ ગુરુના ઉપદેશથી મન નિર્મળ થઈ જાય છે અને મન અભિમાનથી નિવૃત થઇ જાય છે
ਸਫਲੁ ਜਨਮੁ ਤਿਸੁ ਪ੍ਰਾਨੀ ਕੇਰਾ ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਸਮਾਨ ॥੧॥ જે જીવ ભગવાનના નામમાં લીન રહે છે એ જ જીવનું જીવન સફળ થાય છે. || ૧ ||
ਮੇਰੇ ਮਨ ਗੁਰ ਕੀ ਸਿਖ ਸੁਣੀਜੈ ॥ હે મારા મન! ગુરુનો ઉપદેશ સાંભળો.
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ਸਹਜੇ ਹਰਿ ਰਸੁ ਪੀਜੈ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા નું નામ સદા સુખ આપવાવાળું છે, એટલે સ્વાભાવિક હરિનામ નું રસપાન કરો ||૧|| વિરામ||
ਮੂਲੁ ਪਛਾਣਨਿ ਤਿਨ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ਸਹਜੇ ਹੀ ਸੁਖੁ ਹੋਈ ॥ પોતાના મૂળ પરમેશ્વરને માનવાવાળા જ આત્મ-સ્વરૂપમાં રહે છે અને એ સ્વાભાવિક જ સુખી હોય છે
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਕਮਲੁ ਪਰਗਾਸਿਆ ਹਉਮੈ ਦੁਰਮਤਿ ਖੋਈ ॥ ગુરુના ઉપદેશથી હૃદય-કમલ ખીલી ઉઠે છે અને અભિમાન તેમજ દુર્બુદ્ધિ દૂર થઇ જાય છે.\
ਸਭਨਾ ਮਹਿ ਏਕੋ ਸਚੁ ਵਰਤੈ ਵਿਰਲਾ ਬੂਝੈ ਕੋਈ ॥੨॥ કોઈ વીર પુરુષ જ આ સચ્ચાઈ જાણે છે કે બધામાં એક જ પરમેશ્વર છે || ૨ ||
ਗੁਰਮਤੀ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਆ ਅੰਮ੍ਰਿਤੁ ਤਤੁ ਵਖਾਨੈ ॥ ગુરુની શિક્ષાથી જ મન નિર્મળ થાય છે અને તે અમૃતમય હરિનામ ઉચ્ચારણ કરે છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸਦਾ ਮਨਿ ਵਸਿਆ ਵਿਚਿ ਮਨ ਹੀ ਮਨੁ ਮਾਨੈ ॥ પરમાત્માનું નામ સદા એના મનમાં વસી જાય છે અને એના પર વિશ્વાસ હોય છે
ਸਦ ਬਲਿਹਾਰੀ ਗੁਰ ਅਪੁਨੇ ਵਿਟਹੁ ਜਿਤੁ ਆਤਮ ਰਾਮੁ ਪਛਾਨੈ ॥੩॥ હું મારા ગુરુ પર સદા કુરબાન છું, જેણે મને પરમાત્માની ઓળખાણ કરાવી છે ||૩||
ਮਾਨਸ ਜਨਮਿ ਸਤਿਗੁਰੂ ਨ ਸੇਵਿਆ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥ જો મનુષ્યના મનમાં સદગુરુની સેવા નથી હોતી તો જીવન વ્યર્થ થઈ જાય છે
ਨਦਰਿ ਕਰੇ ਤਾਂ ਸਤਿਗੁਰੁ ਮੇਲੇ ਸਹਜੇ ਸਹਜਿ ਸਮਾਇਆ ॥ જ્યારે ઈશ્વરની કૃપા થાય છે તો સાચા ગુરુ મળી જાય છે અને સ્વાભાવિક જ સહજાવસ્થા પ્રાપ્ત થઇ જાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ਪੂਰੈ ਭਾਗਿ ਧਿਆਇਆ ॥੪॥੫॥ હે નાનક! પરમાત્માના નામથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્ણ ભાગ્યથી જ પ્રભુનું ધ્યાન થાય છે|| ૪ || ૬ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੩ ॥ પ્રભાતી મહેલ ૩ ||
ਆਪੇ ਭਾਂਤਿ ਬਣਾਏ ਬਹੁ ਰੰਗੀ ਸਿਸਟਿ ਉਪਾਇ ਪ੍ਰਭਿ ਖੇਲੁ ਕੀਆ ॥ પ્રભુએ સ્વયમ જ અનેક પ્રકારની (જીવો, પશુ - પક્ષીઓ વગેરે) ની સૃષ્ટિ બનાવીને જગત રચ્યું છે
ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਕਰੇ ਕਰਾਏ ਸਰਬ ਜੀਆ ਨੋ ਰਿਜਕੁ ਦੀਆ ॥੧॥ એ બનાવીને બધાનું પોષણ કરે છે અને બધા જીવોને રીજક આપે છે || ૧ ||
ਕਲੀ ਕਾਲ ਮਹਿ ਰਵਿਆ ਰਾਮੁ ॥ કળિયુગમાં ઈશ્વર વિદ્યમાન છે
ਘਟਿ ਘਟਿ ਪੂਰਿ ਰਹਿਆ ਪ੍ਰਭੁ ਏਕੋ ਗੁਰਮੁਖਿ ਪਰਗਟੁ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ॥੧॥ ਰਹਾਉ ॥ એ કણકણમાં વ્યાપ્ત છે અને ગુરુ દ્વારા હરિનામના ભજન દ્વારા પ્રગટ થાય છે || ૧ || વિરામ||
ਗੁਪਤਾ ਨਾਮੁ ਵਰਤੈ ਵਿਚਿ ਕਲਜੁਗਿ ਘਟਿ ਘਟਿ ਹਰਿ ਭਰਪੂਰਿ ਰਹਿਆ ॥ કળિયુગમાં પરમેશ્વર ગુપ્ત રૂપથી વ્યાપ્ત છે, એ જ પ્રત્યેક શરીરમાં ભરપૂર છે
ਨਾਮੁ ਰਤਨੁ ਤਿਨਾ ਹਿਰਦੈ ਪ੍ਰਗਟਿਆ ਜੋ ਗੁਰ ਸਰਣਾਈ ਭਜਿ ਪਇਆ ॥੨॥ જે ગુરુની શરણમાં આવે છે, હરિનામનું રત્ન એના હૃદયમાં પ્રગટ થાય છે || ૨ ||
ਇੰਦ੍ਰੀ ਪੰਚ ਪੰਚੇ ਵਸਿ ਆਣੈ ਖਿਮਾ ਸੰਤੋਖੁ ਗੁਰਮਤਿ ਪਾਵੈ ॥ એ ગુરુથી શિક્ષા પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોને કાબુમાં કરી લે છે અને ક્ષમા - સંતોષની ભાવના ધારણ કરી લે છે
ਸੋ ਧਨੁ ਧਨੁ ਹਰਿ ਜਨੁ ਵਡ ਪੂਰਾ ਜੋ ਭੈ ਬੈਰਾਗਿ ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ॥੩॥ એ હરિભક્ત ભાગ્યશાળી તેમજ ધન્ય છે, જે પ્રેમપૂર્વક પ્રભુનું ગુણગાન કરે છે || ૩ ||
ਗੁਰ ਤੇ ਮੁਹੁ ਫੇਰੇ ਜੇ ਕੋਈ ਗੁਰ ਕਾ ਕਹਿਆ ਨ ਚਿਤਿ ਧਰੈ ॥ જો કોઈ ગુરુથી મોં ફેરવી લે છે, ગુરુની વચન મનમાં ધારણ નથી કરતો,
ਕਰਿ ਆਚਾਰ ਬਹੁ ਸੰਪਉ ਸੰਚੈ ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੁ ਨਰਕਿ ਪਰੈ ॥੪॥ તે કર્મકાંડ કરીને ખુબ જ ધનદોલત જમા કરે છે, તે જે કઈ પણ કરે છે, તો પણ નરકમાં જ પડે છે|| ૪ ||
ਏਕੋ ਸਬਦੁ ਏਕੋ ਪ੍ਰਭੁ ਵਰਤੈ ਸਭ ਏਕਸੁ ਤੇ ਉਤਪਤਿ ਚਲੈ ॥ ફક્ત શબ્દ જ વ્યાપ્ત છે, તે પ્રભુ સર્વવ્યાપક છે, કેવળ એનો જ સંસારમાં હુકમ ચાલે છે અને કેવળ એક પરમેશ્વરથી જ પૂરો સંસાર ઉત્પન્ન થાય છે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਮੇਲਿ ਮਿਲਾਏ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਹਰਿ ਜਾਇ ਰਲੈ ॥੫॥੬॥ હે નાનક! ગુરુ દ્વારા જયારે ઈશ્વરથી મિલાપ થાય છે તો મનુષ્ય એમાજ સામે જાય છે || ૫ || ૬ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੩ ॥ પ્રભાતી મહેલ ૩ ||
ਮੇਰੇ ਮਨ ਗੁਰੁ ਅਪਣਾ ਸਾਲਾਹਿ ॥ હે મારા મન! પોતાના ગુરુની સ્તુતિ કરો;
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/