Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-362

Page 362

ਜੋ ਮਨਿ ਰਾਤੇ ਹਰਿ ਰੰਗੁ ਲਾਇ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માના પ્રેમ-રંગનો ઉપયોગ કરી કરીને પોતાના મનમાં પ્રેમ રંગથી રંગાઈ જાય છે
ਤਿਨ ਕਾ ਜਨਮ ਮਰਣ ਦੁਖੁ ਲਾਥਾ ਤੇ ਹਰਿ ਦਰਗਹ ਮਿਲੇ ਸੁਭਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્યોનું જન્મ-મરણના ચક્કરનું દુઃખ દૂર થઈ જાય છે.પ્રેમની કૃપાથી તે મનુષ્ય પરમાત્માની હાજરીમાં ટકી રહે છે ॥૧॥વિરામ॥
ਸਬਦੁ ਚਾਖੈ ਸਾਚਾ ਸਾਦੁ ਪਾਏ ॥ હે ભાઈ! જે મનુષ્ય ગુરુના શબ્દનો રસ ચાખે છે
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥ તેને પછી પ્રત્યક્ષ એવું દેખાય છે
ਹਰਿ ਪ੍ਰਭੁ ਸਦਾ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥ કે પરમાત્મા હંમેશા દરેક જગ્યાએ વ્યાપી રહ્યો છે
ਆਪੇ ਨੇੜੈ ਆਪੇ ਦੂਰਿ ॥੨॥ તે પોતે જ દરેક જીવની આજુબાજુ છે અને પોતે જ દૂર પહોંચથી ઉપર પણ છે ॥૨॥
ਆਖਣਿ ਆਖੈ ਬਕੈ ਸਭੁ ਕੋਇ ॥ હે ભાઈ! રિવાજ રૂપે કહેવા માટે તો દરેક મનુષ્ય કહે છે સંભળાવે છે કે પરમાત્મા દરેકની નજીક વસે છે
ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਏ ਸੋਇ ॥ પરંતુ જે કોઈને તે પોતાના ચરણોમાં મેળવે છે તે પોતે જ કૃપા કરીને મળાવે છે.
ਕਹਣੈ ਕਥਨਿ ਨ ਪਾਇਆ ਜਾਇ ॥ મૌખિક કહેવા અથવા વાતો કરવાથી પરમાત્મા મળતો નથી
ਗੁਰ ਪਰਸਾਦਿ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੩॥ ગુરુની કૃપાથી મનમાં આવી વસે છે ॥૩॥
ਗੁਰਮੁਖਿ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પોતાની અંદરથી સ્વયં ભાવ દૂર કરી લે છે
ਹਰਿ ਰੰਗਿ ਰਾਤੇ ਮੋਹੁ ਚੁਕਾਇ ॥ અને પરમાત્માના પ્રેમ રંગમાં રંગાઇને પોતાની અંદરથી માયાનો મોહ સમાપ્ત કરી લે છે.
ਅਤਿ ਨਿਰਮਲੁ ਗੁਰ ਸਬਦ ਵੀਚਾਰ ॥ હે નાનક! ગુરુના શબ્દનો વિચાર મનુષ્યને ખુબ પવિત્ર જીવનવાળો બનાવી દે છે
ਨਾਨਕ ਨਾਮਿ ਸਵਾਰਣਹਾਰ ॥੪॥੪॥੪੩॥ પ્રભુ નામમાં જોડાઈને મનુષ્ય બીજાનું જીવન સંવારવા માટે લાયક પણ થઈ જાય છે ॥૪॥૪॥૪૩॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ॥ આશા મહેલ ૩॥
ਦੂਜੈ ਭਾਇ ਲਗੇ ਦੁਖੁ ਪਾਇਆ ॥ જે મનુષ્ય પરમાત્મને છોડીને કોઈ બીજાના પ્રેમમાં મસ્ત રહે છે
ਬਿਨੁ ਸਬਦੈ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥ તેને દુઃખ જ દુઃખ સહ્યું ગુરુના શબ્દથી વંચિત રહીને તેમણે પોતાનું જીવન વ્યર્થ ગુમાવી લીધું.
ਸਤਿਗੁਰੁ ਸੇਵੈ ਸੋਝੀ ਹੋਇ ॥ જે કોઈ મનુષ્ય ગુરુના બતાવેલ માર્ગ પર ચાલે છે તેને સાચા જીવનની સમજ આવી જાય છે
ਦੂਜੈ ਭਾਇ ਨ ਲਾਗੈ ਕੋਇ ॥੧॥ તે પછી માયાના પ્રેમમાં લાગતો નથી ॥૧॥
ਮੂਲਿ ਲਾਗੇ ਸੇ ਜਨ ਪਰਵਾਣੁ ॥ હે ભાઈ! જે મનુષ્ય જગતના રચયિતા પરમાત્માની યાદમાં જોડાય છે તે મનુષ્ય પરમાત્માની નજરમાં સ્વીકાર થઈ જાય છે.
ਅਨਦਿਨੁ ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਹਿਰਦੈ ਗੁਰ ਸਬਦੀ ਹਰਿ ਏਕੋ ਜਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માનું નામ દરેક સમય પોતાના હૃદયમાં જપીને ગુરુના શબ્દની કૃપાથી મનુષ્ય એક પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખી લે છે ॥૧॥વિરામ॥
ਡਾਲੀ ਲਾਗੈ ਨਿਹਫਲੁ ਜਾਇ ॥ જે મનુષ્ય જગતના મૂળ-પ્રભુ-વૃક્ષને છોડીને તેની રચેલી માયા રૂપી ડાળીથી ચોંટી રહે છે તે નિષ્ફળ જ જાય છે
ਅੰਧੀ ਕੰਮੀ ਅੰਧ ਸਜਾਇ ॥ જીવન-ફળ પ્રાપ્ત કરી શકતો નથી બે-સમજીના કામોમાં પડીને
ਮਨਮੁਖੁ ਅੰਧਾ ਠਉਰ ਨ ਪਾਇ ॥ માયાના મોહમાં અંધ થયેલ મનુષ્ય માયાની ભટકણથી બચવાનું ઠેકાણું શોધી શકતો નથી
ਬਿਸਟਾ ਕਾ ਕੀੜਾ ਬਿਸਟਾ ਮਾਹਿ ਪਚਾਇ ॥੨॥ તે મનુષ્ય માયાના મોહમાં એવો દુઃખી થાય છે જેમ ગંદકીનો કીડો ગંદમાં ॥૨॥
ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਸਦਾ ਸੁਖੁ ਪਾਏ ॥ મનુષ્ય ગુરુની બતાવેલી સેવા કરે છે તે હંમેશા આધ્યાત્મિક આનંદ મેળવે છે
ਸੰਤਸੰਗਤਿ ਮਿਲਿ ਹਰਿ ਗੁਣ ਗਾਏ ॥ કારણ કે સાધુ-સંગતમાં મળીને તે પરમાત્માના ગુણ ગાતો રહે છે મહિમા કરતો રહે છે.
ਨਾਮੇ ਨਾਮਿ ਕਰੇ ਵੀਚਾਰੁ ॥ તે હંમેશા પરમાત્માના નામમાં જોડાઈને પરમાત્માના ગુણોનો વિચાર કરે છે.
ਆਪਿ ਤਰੈ ਕੁਲ ਉਧਰਣਹਾਰੁ ॥੩॥ આ રીતે તે પોતે સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે અને પોતાના કુળને પણ પાર કરવા માટે સક્ષમ થઈ જાય છે ॥૩॥
ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਨਾਮਿ ਵਜਾਏ ॥ પરમાત્માના નામમાં જોડાઈને જે મનુષ્ય સદ્દગુરૂની વાણીના વાજા વગાડે છે પોતાની અંદર ગુરુની વાણીનો પૂર્ણ પ્રભાવ નાખી રાખે છે
ਨਾਨਕ ਮਹਲੁ ਸਬਦਿ ਘਰੁ ਪਾਏ ॥ હે નાનક! ગુરુના શબ્દની કૃપાથી તે મનુષ્ય પરમાત્માના ચરણોમાં ઘર મહેલ પ્રાપ્ત કરી લે છે.
ਗੁਰਮਤਿ ਸਤ ਸਰਿ ਹਰਿ ਜਲਿ ਨਾਇਆ ॥ ગુરૂની મતિ લઈને જે મનુષ્યએ સત્સંગ-સરોવરમાં પરમાત્માના નામ-જળથી સ્નાન કર્યું
ਦੁਰਮਤਿ ਮੈਲੁ ਸਭੁ ਦੁਰਤੁ ਗਵਾਇਆ ॥੪॥੫॥੪੪॥ તેને ખરાબ અસત્ય મતિની ગંદકી ધોઈ લીધી. તેને પોતાની અંદરથી બધા પાપ દૂર કરી લીધા ॥૪॥૫॥૪૪॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ॥ આશા મહેલ ૩॥
ਮਨਮੁਖ ਮਰਹਿ ਮਰਿ ਮਰਣੁ ਵਿਗਾੜਹਿ ॥ પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય આધ્યાત્મિક મૃત્યુ મરે છે આ રીતે મરીને તે પોતાની મૃત્યુ ખરાબ કરે છે
ਦੂਜੈ ਭਾਇ ਆਤਮ ਸੰਘਾਰਹਿ ॥ કારણ કે માયાના મોહમાં પડીને તે પોતાનું આધ્યાત્મિક જીવન બરબાદ કરી લે છે.
ਮੇਰਾ ਮੇਰਾ ਕਰਿ ਕਰਿ ਵਿਗੂਤਾ ॥ પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્ય આ ધન મારું છે આ કુટુંબ મારુ છે નિત્ય આ જ કહી કહીને દુઃખી થતો રહે છે
ਆਤਮੁ ਨ ਚੀਨ੍ਹ੍ਹੈ ਭਰਮੈ ਵਿਚਿ ਸੂਤਾ ॥੧॥ ક્યારેય પોતાના આધ્યાત્મિક જીવનને ઓળખતો નથી માયાની ભટકણમાં પડીને આધ્યાત્મિક જીવન તરફથી બેખબર થયેલ રહે છે ॥૧॥
ਮਰੁ ਮੁਇਆ ਸਬਦੇ ਮਰਿ ਜਾਇ ॥ તે મનુષ્ય માયાના મોહ તરફથી નિષ્કલંક મૃત્યુ મરે છે ગુરુના શબ્દ દ્વારા મોહથી તે અછૂત રહે છે
ਉਸਤਤਿ ਨਿੰਦਾ ਗੁਰਿ ਸਮ ਜਾਣਾਈ ਇਸੁ ਜੁਗ ਮਹਿ ਲਾਹਾ ਹਰਿ ਜਪਿ ਲੈ ਜਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ l੧l કોઈ સારું કહે કે ખરાબ કહે આને એક જેવું જ સહજે – ગુરુએ જે મનુષ્યને આ સમજ બક્ષી દીધી છે તે મનુષ્ય આ જીવનમાં પરમાત્માનું નામ જપીને જગતથી કમાણી કરીને જાય છે ॥૧॥વિરામ॥
ਨਾਮ ਵਿਹੂਣ ਗਰਭ ਗਲਿ ਜਾਇ ॥ નામથી વંચિત રહીને મનુષ્ય જન્મ-મરણના ચક્કરોમાં આધ્યાત્મિક જીવન નાશ કરી લે છે
ਬਿਰਥਾ ਜਨਮੁ ਦੂਜੈ ਲੋਭਾਇ ॥ તે હંમેશા માયાના મોહમાં ફસાઈ રહે છે આ માટે તેનું જીવન વ્યર્થ ચાલ્યું જાય છે.
ਨਾਮ ਬਿਹੂਣੀ ਦੁਖਿ ਜਲੈ ਸਬਾਈ ॥ નામથી અલગ રહીને આખી દુનિયા દુઃખમાં સળગતી રહે છે.
ਸਤਿਗੁਰਿ ਪੂਰੈ ਬੂਝ ਬੁਝਾਈ ॥੨॥ પરંતુ આ સમજ સંપૂર્ણ ગુરુએ કોઈ દુર્લભને બક્ષી છે ॥૨॥
ਮਨੁ ਚੰਚਲੁ ਬਹੁ ਚੋਟਾ ਖਾਇ ॥ જે મનુષ્યનું મન દરેક સમય માયાના મોહમાં ભટકે છે તે મોહની ખોટ ખાતો રહે છે.
ਏਥਹੁ ਛੁੜਕਿਆ ਠਉਰ ਨ ਪਾਇ ॥ આ મનુષ્ય જીવનમાં સ્મરણથી ખોવાયેલ પછી આધ્યાત્મિક આનંદની જગ્યા પ્રાપ્ત કરી શકતો નથી.
ਗਰਭ ਜੋਨਿ ਵਿਸਟਾ ਕਾ ਵਾਸੁ ॥ જન્મ-મરણનું ચક્ર જાણે ગંદકીનું ઘર છે
ਤਿਤੁ ਘਰਿ ਮਨਮੁਖੁ ਕਰੇ ਨਿਵਾਸੁ ॥੩॥ આ ઘરમાં તે મનુષ્યનો નિવાસ બની રહે છે જે પોતાના મનની પાછળ ચાલે છે ॥૩॥
ਅਪੁਨੇ ਸਤਿਗੁਰ ਕਉ ਸਦਾ ਬਲਿ ਜਾਈ ॥ હે ભાઈ! હું પોતાના સદ્દગુરુ પરથી હંમેશા બલિહાર જાવ છું.
ਗੁਰਮੁਖਿ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਈ ॥ ગુરુની શરણ પડનાર મનુષ્યનું ધ્યાન ગુરુ પરમાત્માના પ્રકાશમાં મળાવી દે છે.
ਨਿਰਮਲ ਬਾਣੀ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ॥ હે નાનક! ગુરુની પવિત્ર વાણીની કૃપાથી પોતાના વાસ્તવિક ઘરમાં પ્રભુ-ચરણોમાં ઠેકાણું મળી જાય છે.
ਨਾਨਕ ਹਉਮੈ ਮਾਰੇ ਸਦਾ ਉਦਾਸਾ ॥੪॥੬॥੪੫॥ ગુરુની કૃપાથી મનુષ્ય અહંકારને સમાપ્ત કરી લે છે અને માયાના મોહ તરફથી હંમેશા ઉપરામ રહે છે ॥૪॥૬॥૪૫॥
ਆਸਾ ਮਹਲਾ ੩ ॥ આશા મહેલ ૩॥
ਲਾਲੈ ਆਪਣੀ ਜਾਤਿ ਗਵਾਈ ॥ ગુરુની શરણ પડીને સેવકે પોતાની અલગ હસ્તી ભૂંસી લીધી હોય છે.
Scroll to Top
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/