Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરુ ગ્રંથ સાહિબ 1,430 પૃષ્ઠોની લાંબાઈ ધરાવે છે અને વિવિધ થીમ્સ શામેલ કરે છે, જેમણે પરમાત્માના પ્રકૃતિ, ઈમાનદાર જીવનની મહત્વતા, પરમાત્માના નામ પર ધ્યાનની મહત્વતા અને અભિશાપ્રયોગો અને રિટ્યુઅલ્સની અવમાનના વિષયો વિશે ચર્ચા કરે છે.

ગુરુ ગ્રંથ સાહિબ સિખિસમના બીજે બેહતરીન વ્યાપક ધાર્મિક દસ્તાવેજોમાંથી એક છે, જે પરમાત્માની અસ્તિત્વ અને આ કેવી રીતે ધ્યાન માટે મહત્વો છે તે વિશે ગહેરાયમાં સમજવું માટે ઉત્તર સ્થાપ્યું છે. આ શાસ્ત્ર સિખોની માર્ગ પર ભક્તિનો ઓવરોલ પ્રકાર આપે છે – કરુણા, વિનય અને અન્યોને સેવા માટે યોગ્ય જીવનની મુખ્ય રીતે માનવ્ય પરિપૂર્ણ જીવન માટે.

 

ਭੀ ਤੂੰਹੈ ਸਾਲਾਹਣਾ ਆਖਣ ਲਹੈ ਨ ਚਾਉ ॥੧॥ 
તો પણ હે પ્રભુ! હું આ પદાર્થોમાં ન ફંસાઉં અને તારી જ મહિમા કરું. તારી સ્તુતિ કરવામાં મારો સ્વાદ સમાપ્ત ન થઈ જાય ।।૧।।

ਏਕ ਤੁਈ ਏਕ ਤੁਈ ॥੨॥ 
હંમેશા કાયમ રહેનાર હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૨।।

ਚਉਥੈ ਆਈ ਊਂਘ ਅਖੀ ਮੀਟਿ ਪਵਾਰਿ ਗਇਆ ॥
ચોથા પ્રહર ઊંઘ આવીને દબોચે છે. આંખો બંધ કરીને ગાઢ નીંદના આગોશમાં સુઈ જાય છે.

ਕਬ ਚੰਦਨਿ ਕਬ ਅਕਿ ਡਾਲਿ ਕਬ ਉਚੀ ਪਰੀਤਿ ॥ 
કયરાએક આ બુદ્ધિ રૂપી પક્ષી ચંદન ના છોડ પર બેસે છે ક્યારેક ધતૂરાની ડાળી પર, ક્યારેક તેમની અંદર ઉંચી પ્રભુ ચરણોની પ્રીતિ છે

ਦਾਨਹੁ ਤੈ ਇਸਨਾਨਹੁ ਵੰਜੇ ਭਸੁ ਪਈ ਸਿਰਿ ਖੁਥੈ ॥ 
જીવ હિંસાના વહેમમાં પડીને મહેનત કમાણી છોડીને આ દાન અને સ્નાનથી વંચિત છે રાખ પડે આવા ભ્રમિતના માથા પર

ਸਾਹਾ ਸੰਜੋਗੁ ਵੀਆਹੁ ਵਿਜੋਗੁ ॥ 
જો સત્સંગમાં જવું પ્રભુની સાથે વિવાહનું મુહર્ત નિશ્ચિત હોય, જેમ વિવાહ માટે નિશ્ચિત થયેલું મુહર્ત ટાળી શકાતો નથી, તેમ સત્સંગથી ક્યારેય ના તૂટો જો સત્સંગમાં રહીને દુનિયાથી નિર્મોહરૂપ પ્રભુથી વિવાહ થઇ જાય;

ਕਿਆ ਜਾਣਾ ਕਿਆ ਆਗੈ ਹੋਇ ॥ 
આ રીતે આગળ માટે પણ કર્મ-ધર્મના સારા પરિણામની આશ વ્યર્થ છે, કોઈ સમજી નથી શકતું કે આવવાવાળા જીવનકાળમાં શું ઘટિત થશે.

ਏਕਸੁ ਚਰਣੀ ਜੇ ਚਿਤੁ ਲਾਵਹਿ ਲਬਿ ਲੋਭਿ ਕੀ ਧਾਵਸਿਤਾ ॥੩॥ 
જો તું એક પરમાત્માના ચરણોમાં મન જોડે તો પ્રેમ અને લોભને કારણે બનેલું તારું ભટકણ દુર થઈ જાય છે ॥૩॥

ਊਤਮ ਕਰਣੀ ਸਬਦ ਬੀਚਾਰ ॥੩॥ 
તેની કરણી શ્રેષ્ઠ થઈ જાય છે. ગુરુના શબ્દનો વિચાર તેના મનમાં ટકી રહે છે ॥૩॥

ਤਿਨ ਤੂੰ ਵਿਸਰਹਿ ਜਿ ਦੂਜੈ ਭਾਏ ॥ 
હે પ્રભુ! જે લોકોને તે પોતે જ ખોટા રસ્તે નાખી દીધા છે,જે હંમેશા માયાના મોહમાં જ ફસાયેલા રહે છે તેના મનમાંથી તું ભુલાય જાય છે.

error: Content is protected !!
Scroll to Top