Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-742

Page 742

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਦਰਸਨੁ ਦੇਖਿ ਜੀਵਾ ਗੁਰ ਤੇਰਾ ॥ હે ગુરુ! હું તારા દર્શન કરીને જ જીવું છું.
ਪੂਰਨ ਕਰਮੁ ਹੋਇ ਪ੍ਰਭ ਮੇਰਾ ॥੧॥ આ રીતે પ્રભુની મારા પર સંપૂર્ણ કૃપા થઈ છે ॥૧॥
ਇਹ ਬੇਨੰਤੀ ਸੁਣਿ ਪ੍ਰਭ ਮੇਰੇ ॥ હે પ્રભુ! મારી આ વિનંતી સાંભળ,
ਦੇਹਿ ਨਾਮੁ ਕਰਿ ਅਪਣੇ ਚੇਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ મને નામ આપીને પોતાનો શિષ્ય બનાવી લે ॥૧॥વિરામ॥
ਅਪਣੀ ਸਰਣਿ ਰਾਖੁ ਪ੍ਰਭ ਦਾਤੇ ॥ હે દાતા પ્રભુ! મને હંમેશા પોતાની શરણમાં જ રાખ.
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਕਿਨੈ ਵਿਰਲੈ ਜਾਤੇ ॥੨॥ હે પ્રભુ! ગુરુની કૃપાથી કોઈ દુર્લભે જ તને જાણ્યો છે ॥૨॥
ਸੁਨਹੁ ਬਿਨਉ ਪ੍ਰਭ ਮੇਰੇ ਮੀਤਾ ॥ હે મિત્રા પ્રભુ! મારી વિનંતી સાંભળ,
ਚਰਣ ਕਮਲ ਵਸਹਿ ਮੇਰੈ ਚੀਤਾ ॥੩॥ તારા સુંદર ચરણ મારા મનમાં વસી જાય ॥૩॥
ਨਾਨਕੁ ਏਕ ਕਰੈ ਅਰਦਾਸਿ ॥ નાનક એક આ જ પ્રાર્થના કરે છે કે
ਵਿਸਰੁ ਨਾਹੀ ਪੂਰਨ ਗੁਣਤਾਸਿ ॥੪॥੧੮॥੨੪॥ હે સંપૂર્ણ ગુણોના ભંડાર! તું મને ક્યારેય ન ભૂલ ॥૪॥૧૮॥૨૪॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਮੀਤੁ ਸਾਜਨੁ ਸੁਤ ਬੰਧਪ ਭਾਈ ॥ પ્રભુ જ મારો મિત્ર, સાજન, પુત્ર, સંબંધી તેમજ ભાઈ છે.
ਜਤ ਕਤ ਪੇਖਉ ਹਰਿ ਸੰਗਿ ਸਹਾਈ ॥੧॥ હું જ્યાં ક્યાંય પણ જોવ છું, પ્રભુ જ મારી સાથે છે અને તે જ મારો મદદગાર છે ॥૧॥
ਜਤਿ ਮੇਰੀ ਪਤਿ ਮੇਰੀ ਧਨੁ ਹਰਿ ਨਾਮੁ ॥ પ્રભુનું નામ જ મારી જાતિ, મારી ઈજ્જત તેમજ મારુ ધન છે.
ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਬਿਸਰਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥ જેનાથી મને પરમ સુખ, આનંદ તેમજ આરામ મળે છે ॥૧॥વિરામ॥
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਪਿ ਪਹਿਰਿ ਸਨਾਹ ॥ પરબ્રહ્મને જપીને નામરૂપી રક્ષા કવચ પહેરી લે,
ਕੋਟਿ ਆਵਧ ਤਿਸੁ ਬੇਧਤ ਨਾਹਿ ॥੨॥ કારણ કે આને ધારણ કરવાથી કરોડો શસ્ત્ર પણ વીંધી શકતા નથી ॥૨॥
ਹਰਿ ਚਰਨ ਸਰਣ ਗੜ ਕੋਟ ਹਮਾਰੈ ॥ પરમાત્માના ચરણોની શરણ જ અમારો દુર્ગ છે અને
ਕਾਲੁ ਕੰਟਕੁ ਜਮੁ ਤਿਸੁ ਨ ਬਿਦਾਰੈ ॥੩॥ દુ:ખદાયી યમનો ભય પણ આને નાશ કરી શકતો નથી ॥૩॥
ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਬਲਿਹਾਰੀ ॥ ਸੇਵਕ ਸੰਤ ਰਾਜਾ ਰਾਮ ਮੁਰਾਰੀ ॥੪॥੧੯॥੨੫॥ હે રાજા રામ! દાસ નાનક હંમેશા જ તેના પર બલિહાર જાય છે, જે તારો સેવક તેમજ સંત છે ॥૪॥૧૯॥૨૫॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਗੁਣ ਗੋਪਾਲ ਪ੍ਰਭ ਕੇ ਨਿਤ ਗਾਹਾ ॥ હું દરરોજ પ્રભુના ગુણ ગાતી રહું છું,
ਅਨਦ ਬਿਨੋਦ ਮੰਗਲ ਸੁਖ ਤਾਹਾ ॥੧॥ જેનાથી મને ખૂબ આનંદ, વિનોદ, મંગલ તેમજ સુખ પ્રાપ્ત થાય છે ॥૧॥
ਚਲੁ ਸਖੀਏ ਪ੍ਰਭੁ ਰਾਵਣ ਜਾਹਾ ॥ હે બહેનપણી! ચાલ, પોતાના પ્રભુનું સ્મરણ કરીને આનંદ પ્રાપ્ત કરવા જઈએ અને
ਸਾਧ ਜਨਾ ਕੀ ਚਰਣੀ ਪਾਹਾ ॥੧॥ ਰਹਾਉ ॥ સાધુજનોની ચરણમાં પડીએ ॥૧॥વિરામ॥
ਕਰਿ ਬੇਨਤੀ ਜਨ ਧੂਰਿ ਬਾਛਾਹਾ ॥ હું વિનંતી કરીને સંતજનોની ચરણ-ધૂળની જ કામના કરું છું.
ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਵਿਖ ਲਾਹਾਂ ॥੨॥ આ રીતે પોતાના જન્મ-જન્માંતરોના પાપ દૂર કરું છું ॥૨॥
ਮਨੁ ਤਨੁ ਪ੍ਰਾਣ ਜੀਉ ਅਰਪਾਹਾ ॥ હું તેને પોતાનું મન, શરીર, પ્રાણ તેમજ આત્મા અર્પણ કરું છું.
ਹਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਮਾਨੁ ਮੋਹੁ ਕਟਾਹਾਂ ॥੩॥ હરિનું સ્મરણ કરીને પોતાનો અભિમાન તેમજ મોહનો નાશ કરતી રહું છું ॥૩॥
ਦੀਨ ਦਇਆਲ ਕਰਹੁ ਉਤਸਾਹਾ ॥ ਨਾਨਕ ਦਾਸ ਹਰਿ ਸਰਣਿ ਸਮਾਹਾ ॥੪॥੨੦॥੨੬॥ હે દીનદયાળુ! મારા મનમાં ઉત્સાહ ઉત્પન્ન કર કેમ કે દાસ નાનક તારી શરણમાં સમાયેલ રહે ॥૪॥૨૦॥૨૬॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਬੈਕੁੰਠ ਨਗਰੁ ਜਹਾ ਸੰਤ ਵਾਸਾ ॥ વાસ્તવમાં તે વૈકુંઠ નગર જ છે, જ્યાં સંતોનો નિવાસ છે.
ਪ੍ਰਭ ਚਰਣ ਕਮਲ ਰਿਦ ਮਾਹਿ ਨਿਵਾਸਾ ॥੧॥ પ્રભુના ચરણ-કમળનો તેના હૃદયમાં જ નિવાસ થાય છે ॥૧॥
ਸੁਣਿ ਮਨ ਤਨ ਤੁਝੁ ਸੁਖੁ ਦਿਖਲਾਵਉ ॥ હે મન તેમજ શરીર! જરા સાંભળ, હું તને સુખ અપાવું.
ਹਰਿ ਅਨਿਕ ਬਿੰਜਨ ਤੁਝੁ ਭੋਗ ਭੁੰਚਾਵਉ ॥੧॥ ਰਹਾਉ ॥ હું તને અનેક પ્રકારના વ્યંજન તેમજ ભોગ કરાવું ॥૧॥વિરામ॥
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਭੁੰਚੁ ਮਨ ਮਾਹੀ ॥ પોતાના મનમાં અમૃત નામ ચાખ.
ਅਚਰਜ ਸਾਦ ਤਾ ਕੇ ਬਰਨੇ ਨ ਜਾਹੀ ॥੨॥ આ નામના અદ્દભૂત સ્વાદ વર્ણન કરી શકાતા નથી ॥૨॥
ਲੋਭੁ ਮੂਆ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝਿ ਥਾਕੀ ॥ નામ ચાખવાથી મનમાંથી લોભ મરી ગયો છે અને તૃષ્ણા પણ ઠરીને સમાપ્ત થઈ ગઈ છે.
ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਸਰਣਿ ਜਨ ਤਾਕੀ ॥੩॥ સંતજનોએ પરબ્રહ્મની શરણ જ જોઈ છે ॥૩॥
ਜਨਮ ਜਨਮ ਕੇ ਭੈ ਮੋਹ ਨਿਵਾਰੇ ॥ ਨਾਨਕ ਦਾਸ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਧਾਰੇ ॥੪॥੨੧॥੨੭॥ મારા જન્મ-જન્માંતરના ભય તેમજ મોહ દૂર કરી દીધા છે નાનક પર પ્રભુએ કૃપા કરી છે ॥૪॥૨૧॥૨૭॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥ સુહી મહેલ ૫॥
ਅਨਿਕ ਬੀਂਗ ਦਾਸ ਕੇ ਪਰਹਰਿਆ ॥ પ્રભુએ દાસની અનેક ભૂલો નિવૃત્ત કરી દીધી છે અને
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਅਪਨਾ ਕਰਿਆ ॥੧॥ કૃપા કરીને તેને પોતાનો બનાવી લીધો છે ॥૧॥
ਤੁਮਹਿ ਛਡਾਇ ਲੀਓ ਜਨੁ ਅਪਨਾ ॥ હે પ્રભુ! તે પોતાના સેવકને છોડાવી લીધો છે,
ਉਰਝਿ ਪਰਿਓ ਜਾਲੁ ਜਗੁ ਸੁਪਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે તે સપના જેવા જગતરૂપી જાળમાં ઉલજી પડ્યો હતો ॥૧॥વિરામ॥
ਪਰਬਤ ਦੋਖ ਮਹਾ ਬਿਕਰਾਲਾ ॥ મારામાં પર્વત જેવા મહા વિકરાળ દોષ હતા,
ਖਿਨ ਮਹਿ ਦੂਰਿ ਕੀਏ ਦਇਆਲਾ ॥੨॥ જેને દયાળુ પ્રભુએ ક્ષણમાં જ દૂર કરી દીધા છે ॥૨॥
ਸੋਗ ਰੋਗ ਬਿਪਤਿ ਅਤਿ ਭਾਰੀ ॥ શોક, રોગ તેમજ ખૂબ ભારે મુશ્કેલી
ਦੂਰਿ ਭਈ ਜਪਿ ਨਾਮੁ ਮੁਰਾਰੀ ॥੩॥ પરમાત્માનું નામ જપવાથી દૂર થઈ ગઈ છે ॥૩॥
ਦ੍ਰਿਸਟਿ ਧਾਰਿ ਲੀਨੋ ਲੜਿ ਲਾਇ ॥ ਹਰਿ ਚਰਣ ਗਹੇ ਨਾਨਕ ਸਰਣਾਇ ॥੪॥੨੨॥੨੮॥ હે નાનક! પ્રભુએ કૃપા-દ્રષ્ટિ કરીને મને પોતાના દામનની સાથે લગાવી લીધો છે. મેં શ્રીહરિના ચરણો પકડી લીધા છે અને તેની શરણમાં આવી ગયો છું ॥૪॥૨૨॥૨૮॥
Scroll to Top
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/