Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-146

Page 146

ਤੀਜੈ ਮੁਹੀ ਗਿਰਾਹ ਭੁਖ ਤਿਖਾ ਦੁਇ ਭਉਕੀਆ ॥ ત્રીજા પ્રહર ભુખ અને તરસ બંને ચમકી પડે છે. રોટલી ખાવામાં જીવ લાગી જાય છે.
ਖਾਧਾ ਹੋਇ ਸੁਆਹ ਭੀ ਖਾਣੇ ਸਿਉ ਦੋਸਤੀ ॥ જયારે જે કાંઇ ખાયેલું હોય છે ભસ્મ થઇ જાય છે તો હજી ખાવાની તમન્ના પેદા થાય છે.
ਚਉਥੈ ਆਈ ਊਂਘ ਅਖੀ ਮੀਟਿ ਪਵਾਰਿ ਗਇਆ ॥ ચોથા પ્રહર ઊંઘ આવીને દબોચે છે. આંખો બંધ કરીને ગાઢ નીંદના આગોશમાં સુઈ જાય છે.
ਭੀ ਉਠਿ ਰਚਿਓਨੁ ਵਾਦੁ ਸੈ ਵਰ੍ਹ੍ਹਿਆ ਕੀ ਪਿੜ ਬਧੀ ॥ નીંદથી ઉઠે છે પછી તે જ જગતનો ઝમેલો. જેમ મનુષ્યએ અહીં સેંકડો સાલ જીવવાનું કુશ્તીનું મેદાન બનાવેલું છે.
ਸਭੇ ਵੇਲਾ ਵਖਤ ਸਭਿ ਜੇ ਅਠੀ ਭਉ ਹੋਇ ॥ તો અમૃત બેલા જ સ્મરણ કરવા માટે જરૂરી છે, પરંતુ જયારે અમૃત બેલાના અભ્યાસથી આઠેય પ્રહર પરમાત્માનો ડર-અદબ મનમાં ટકી જાય તો બધા બેલા-સમયમાં મન પ્રભુ ચરણોમાં જોડાઈ શકે છે.
ਨਾਨਕ ਸਾਹਿਬੁ ਮਨਿ ਵਸੈ ਸਚਾ ਨਾਵਣੁ ਹੋਇ ॥੧॥ આ રીતે હે નાનક! જો આઠેય પ્રહર માલિક મનમાં વસી રહે, તો હંમેશા ટકી રહેનાર આદ્યાત્મિક સ્નાન પ્રાપ્ત થાય છે ।।૧।।
ਮਃ ੨ ॥ મહેલ ૨।।
ਸੇਈ ਪੂਰੇ ਸਾਹ ਜਿਨੀ ਪੂਰਾ ਪਾਇਆ ॥ જે મનુષ્યને સંપૂર્ણ પ્રભુ મળી જાય છે તે જ સંપૂર્ણ બાદશાહ છે
ਅਠੀ ਵੇਪਰਵਾਹ ਰਹਨਿ ਇਕਤੈ ਰੰਗਿ ॥ એક પરમાત્માના પ્રેમ રંગમાં આઠો પ્રહર દુનિયાની તરફ થી બેદરકાર રહે છે
ਦਰਸਨਿ ਰੂਪਿ ਅਥਾਹ ਵਿਰਲੇ ਪਾਈਅਹਿ ॥ પરંતુ આવા લોકો ઘણા ઓછા મળે છે, જે ઊંડા પ્રભુ ના દર્શન અને સ્વરૂપમાં દરેક સમય જોડાયેલા રહે છે.
ਕਰਮਿ ਪੂਰੈ ਪੂਰਾ ਗੁਰੂ ਪੂਰਾ ਜਾ ਕਾ ਬੋਲੁ ॥ સંપૂર્ણ બોલ વાળા સંપૂર્ણ ગુરુ સંપૂર્ણ ભાગ્યથી.
ਨਾਨਕ ਪੂਰਾ ਜੇ ਕਰੇ ਘਟੈ ਨਾਹੀ ਤੋਲੁ ॥੨॥ હે નાનક! જે મનુષ્ય ને સંપૂર્ણ બનાવી દે છે તેનો વજન ઘટતો નથી।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું।।
ਜਾ ਤੂੰ ਤਾ ਕਿਆ ਹੋਰਿ ਮੈ ਸਚੁ ਸੁਣਾਈਐ ॥ હે પ્રભુ! હું સાચું કહું છું કે જ્યારે તું મારો રક્ષક છે તો મને બીજા કોઈની તાબેદારી નથી.
ਮੁਠੀ ਧੰਧੈ ਚੋਰਿ ਮਹਲੁ ਨ ਪਾਈਐ ॥ પરંતુ જે જીવ સ્ત્રી ને જગતના ધન્ધા રૂપી ચોરે મોહી લીધો છે, તેનાથી તારા ઓટલા મહેલ નથી શોધી સકાતાં
ਏਨੈ ਚਿਤਿ ਕਠੋਰਿ ਸੇਵ ਗਵਾਈਐ ॥ તેમના કઠોર મનના કારણે પોતાની આખી મહેનત વ્યર્થ ખોઈ દીધી છે
ਜਿਤੁ ਘਟਿ ਸਚੁ ਨ ਪਾਇ ਸੁ ਭੰਨਿ ਘੜਾਈਐ ॥ જે હૃદયમાં સત્ય નથી વસતું, તે હૃદય હંમેશા તૂટતું બનતું રહે છે
ਕਿਉ ਕਰਿ ਪੂਰੈ ਵਟਿ ਤੋਲਿ ਤੁਲਾਈਐ ॥ જ્યારે તેના કરેલા કર્મોના લેખ હોય તે પુરા વેચીને વજનમાં કેવી રીતે સંપૂર્ણ ઉતરે?
ਕੋਇ ਨ ਆਖੈ ਘਟਿ ਹਉਮੈ ਜਾਈਐ ॥ હા. જો જીવનો અહંકાર દૂર થઈ જાય તો કોઈ તેને વજનમાં ઓછું નથી દેખાડી શકતા
ਲਈਅਨਿ ਖਰੇ ਪਰਖਿ ਦਰਿ ਬੀਨਾਈਐ ॥ સાચા જીવની શાણા પ્રભુ ના ઓટલે કસોટી લેવામાં આવે છે
ਸਉਦਾ ਇਕਤੁ ਹਟਿ ਪੂਰੈ ਗੁਰਿ ਪਾਈਐ ॥੧੭॥ આ સોદો જેનાથી પ્રભુના ઓટલે સ્વીકાર થઈ શકાય છે એક જ દુકાન થી સંપૂર્ણ ગુરુથી પ્રાપ્ત થાય છે ।।૧૭।।
ਸਲੋਕ ਮਃ ੨ ॥ શ્લોક મહેલ ૨।।
ਅਠੀ ਪਹਰੀ ਅਠ ਖੰਡ ਨਾਵਾ ਖੰਡੁ ਸਰੀਰੁ ॥ જો ધરતી ના 9 ખંડો માંથી નવમો ખંડ મનુષ્ય શરીર ને માનવામાં આવે તો આઠેય પ્રહર મનુષ્યના મન ધરતીના બધા આઠ ખંડી પદાર્થો માં લાગ્યું રહે છે
ਤਿਸੁ ਵਿਚਿ ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਏਕੁ ਭਾਲਹਿ ਗੁਣੀ ਗਹੀਰੁ ॥ આ 9 ખંડ શરીર માં હું નવ-નિધિ નામ શોધું છું. ઊંડા ગુણો વાળા પ્રભુ ને શોધું છું
ਕਰਮਵੰਤੀ ਸਾਲਾਹਿਆ ਨਾਨਕ ਕਰਿ ਗੁਰੁ ਪੀਰੁ ॥ હે નાનક! કોઈ દુર્લભ ભાગ્યશાળી લોકો ગુટુ પીર ધારણ કરીને
ਚਉਥੈ ਪਹਰਿ ਸਬਾਹ ਕੈ ਸੁਰਤਿਆ ਉਪਜੈ ਚਾਉ ॥ સવારના ચોથા પ્રહરમાં ઉચ્ચ બુદ્ધિ વાળા લોકોના મનમાં આ નવ નિધી નામ માટે સ્વાદ જન્મે છે
ਤਿਨਾ ਦਰੀਆਵਾ ਸਿਉ ਦੋਸਤੀ ਮਨਿ ਮੁਖਿ ਸਚਾ ਨਾਉ ॥ તે સમયે તેમની સમજ તે ગુરુમુખોની સાથે બને છે જેની અંદર નામ નો પ્રવાહ ચાલે છે અને તેના મન તથા મોં માં સાચું નામ વસે છે
ਓਥੈ ਅੰਮ੍ਰਿਤੁ ਵੰਡੀਐ ਕਰਮੀ ਹੋਇ ਪਸਾਉ ॥ ત્યાં સત્સંગમાં નામ અમૃત વેચવામાં આવે છે, પ્રભુની કૃપા થી તેને નામ નું દાન મળે છે
ਕੰਚਨ ਕਾਇਆ ਕਸੀਐ ਵੰਨੀ ਚੜੈ ਚੜਾਉ ॥ જેવી રીતે ગરમી દઈ દઈને સોનાને કસ લગાવવામાં આવે છે તેવી જ રીતે અમૃત બેલા ની મહેનતની તેના શરીર પર રગડીને લગાડવામાં આવે છે તો ભક્તિ નો સારો રંગ ચડે છે.
ਜੇ ਹੋਵੈ ਨਦਰਿ ਸਰਾਫ ਕੀ ਬਹੁੜਿ ਨ ਪਾਈ ਤਾਉ ॥ જયારે સારા પ્રભુ ની કૃપા ની નજર થાય છે તો તપવાની જરૂર નથી રહેતી.
ਸਤੀ ਪਹਰੀ ਸਤੁ ਭਲਾ ਬਹੀਐ ਪੜਿਆ ਪਾਸਿ ॥ આઠમો પ્રહર અમૃતવેળા પ્રભુના ચરણોમાં લગાડીને બાકીના સાત પ્રહર પણ સારા આચરણ બનાવવાની આવસ્યકતા છે, ગુરુમુખોની પાસે બેસવું જોઈએ
ਓਥੈ ਪਾਪੁ ਪੁੰਨੁ ਬੀਚਾਰੀਐ ਕੂੜੈ ਘਟੈ ਰਾਸਿ ॥ તેની સંગતિ માં બેસવાથી સારા-ખરાબ કામો ના વિચાર આવે છે
ਓਥੈ ਖੋਟੇ ਸਟੀਅਹਿ ਖਰੇ ਕੀਚਹਿ ਸਾਬਾਸਿ ॥ અસત્યની પુંજી ઘટે છે કારણ કે તે સંગતિ માં ખરાબ કામો ને ફેંકી દેવામાં આવે છે અને સાચા કામો ની ઉપમા કરવામાં આવે છ
ਬੋਲਣੁ ਫਾਦਲੁ ਨਾਨਕਾ ਦੁਖੁ ਸੁਖੁ ਖਸਮੈ ਪਾਸਿ ॥੧॥ હે નાનક! ત્યાં એ પણ સમજ આવી જાય છે કે કોઈ ઘટિત દુઃખને કહેવું કેટલું વ્યર્થ છે. દુઃખ સુખ તે પતિ પરમેશ્વર પોતે જ આપે છે ।।૧।।
ਮਃ ੨ ॥ મહેલ ૨।।
ਪਉਣੁ ਗੁਰੂ ਪਾਣੀ ਪਿਤਾ ਮਾਤਾ ਧਰਤਿ ਮਹਤੁ ॥ હવા જીવોના જેમ ગુરુ છે, પાણી બધા જીવોના પિતા છે અને ધરતી બધાની મોટી માતા છે
ਦਿਨਸੁ ਰਾਤਿ ਦੁਇ ਦਾਈ ਦਾਇਆ ਖੇਲੈ ਸਗਲ ਜਗਤੁ ॥ દિવસ અને રાત રમત રમાડવાવાળા દાઈ અને દાયા છે, તેમની સાથે આખું જગત રમે છે
ਚੰਗਿਆਈਆ ਬੁਰਿਆਈਆ ਵਾਚੇ ਧਰਮੁ ਹਦੂਰਿ ॥ ધર્મરાજ ખૂબ ધ્યાનથી તેમના કરેલા સારા ખરાબ કાર્ય દરરોજ વિચારે છે.
ਕਰਮੀ ਆਪੋ ਆਪਣੀ ਕੇ ਨੇੜੈ ਕੇ ਦੂਰਿ ॥ અને પોત પોતાના આ કરેલા કર્મો અનુસાર ઘણા જીવ અકાલ પુરખ ની નજીક જતા રહે છે, અને ઘણા તેનાથી દૂર
ਜਿਨੀ ਨਾਮੁ ਧਿਆਇਆ ਗਏ ਮਸਕਤਿ ਘਾਲਿ ॥ જે મનુષ્ય એ અકાલ-પુરખનું નામ યાદ કર્યું છે, તે પોતાની મહેનત સફળ કરી ગયા, પ્રભુ ના ઓટલે તે સાચા સ્વીકાર થાય છે
ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਉਜਲੇ ਹੋਰ ਕੇਤੀ ਛੁਟੀ ਨਾਲਿ ॥੨॥ હે નાનક! અને ઘણી બધી દુનિયા પણ તેની સંગતિમાં રહીને મુક્ત થઈ જાય છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું।।
ਸਚਾ ਭੋਜਨੁ ਭਾਉ ਸਤਿਗੁਰਿ ਦਸਿਆ ॥ જે ભાગ્યશાળી ને સદગુરૂએ આત્મા માટે પ્રભુ પ્રેમ રૂપી સાચું ભોજન દેખાડ્યું છે
ਸਚੇ ਹੀ ਪਤੀਆਇ ਸਚਿ ਵਿਗਸਿਆ ॥ તે મનુષ્ય સાચા પ્રભુ પતિમાં જાય છે. સાચા પ્રભુમાં ટકીને પ્રસન્ન રહે છે
ਸਚੈ ਕੋਟਿ ਗਿਰਾਂਇ ਨਿਜ ਘਰਿ ਵਸਿਆ ॥ તે પ્રભુના ચરણ રૂપી સ્વયં સ્વરૂપમાં વસે છે, જાણે હંમેશા સ્થિર રહેવાવાળા કિલ્લા માં ગામમાં વસે છે
ਸਤਿਗੁਰਿ ਤੁਠੈ ਨਾਉ ਪ੍ਰੇਮਿ ਰਹਸਿਆ ॥ ગુરુ ના ખુશ થવા પર જ પ્રભુનું નામ મળે છે, અને પ્રભુ પ્રેમમાં રહીને પ્રસન્ન મન થી ખુશ રહી શકે છે
ਸਚੈ ਦੈ ਦੀਬਾਣਿ ਕੂੜਿ ਨ ਜਾਈਐ ॥ હંમેશા સ્થિર રહેવાવાળા પરમાત્માના દરબારમાં અસત્ય ના સોદાથી નથી પહોંચી સકતા
ਝੂਠੋ ਝੂਠੁ ਵਖਾਣਿ ਸੁ ਮਹਲੁ ਖੁਆਈਐ ॥ અસત્ય બોલી બોલીને પ્રભુ નું નિવાસ સ્થાન ખોઈ બેસે છે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/