Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ગੁਰમુખી લિપિમાં લખાયેલું છે અને તેમાં સીખ ગુરુઓ, અન્ય સંતો અને કવિઓના વિવિધ મૂળના લેખનો સમાવેશ થાય છે, જેમણે સર્વવ્યાપી શક્તિશાળી લેખન કર્યુ છે, જે માત્ર એ જ છે ક કારણ કે તેમાં દૈવી એકતા, પ્રેમ અને કરુણા સંદેશ શામેલ છે. તે 1430 પૃષ્ઠો, અંગ તરીકે વિભાજિત છે, અને સંગીતના માપદંડો રાગ દ્વારા રચાયેલ છે.શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સજીવન ગુરુ તરીકે રહ્યો છે, અને તે માત્ર સીખો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન પ્રદાન કરી રહ્યો છે. તે વર્ષના દરેક દિવસે વાંચવામાં અને પૂજવામાં આવે છે, અને તેના વિચારો અને શિક્ષણો સીખ જીવનશૈલીના મૂળભૂત તત્ત્વોમાં સમાયેલ છે.

ਬਾਬਾ ਆਵਹੁ ਭਾਈਹੋ ਗਲਿ ਮਿਲਹ ਮਿਲਿ ਮਿਲਿ ਦੇਹ ਆਸੀਸਾ ਹੇ ॥ 
હે મિત્ર તેમજ ભાઈઓ! આવો, આપણે ગળે લાગીને મળીએ અને મળી-મળીને એકબીજાને આશીર્વાદ દઈએ.

ਇਕਿ ਰੋਵਹਿ ਪਿਰਹਿ ਵਿਛੁੰਨੀਆ ਅੰਧੀ ਨ ਜਾਣੈ ਪਿਰੁ ਹੈ ਨਾਲੇ ॥੪॥੨॥ 
પોતાના પતિ-પરમેશ્વરથી અલગ થયેલી કેટલીય જીવ-સ્ત્રીઓ રોતી રહે છે. પરંતુ અજ્ઞાનતામાં અંધ થયેલી તેને આ ખબર નથી કે તેનો પતિ-પરમેશ્વર તો તેની સાથે જ છે ॥૪॥૨॥

ਸਤਿਗੁਰਿ ਸੇਵਿਐ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਤਿਥੈ ਭਉ ਕਦੇ ਨ ਹੋਇ ॥ 
સદ્દગુરૂની સેવા કરવાથી પરમેશ્વર મનમાં નિવાસ કરી લે છે અને પછી મનમાં ભય જરાય પણ પ્રવેશ કરતો નથી.

ਸੋ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਮੇਰੈ ਨਾਲਿ ਹੈ ਜਿਥੈ ਕਿਥੈ ਮੈਨੋ ਲਏ ਛਡਾਈ ॥ 
તે પ્રેમાળ સદ્દગુરુ હંમેશા મારી સાથે છે તેમજ જ્યાં-ક્યાંય પણ હું હોવ છું, મને મુક્ત કરાવી દે છે.

ਨਾਨਕ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਜਮ ਪੁਰਿ ਬਧੇ ਮਾਰੀਅਨਿ ਮੁਹਿ ਕਾਲੈ ਉਠਿ ਜਾਹਿ ॥੧॥ 
હે નાનક! સદ્દગુરૂની સેવા વગર જીવ દુનિયાથી મુખ કાળું કરાવીને ચાલ્યો જાય છે અને યમપુરીમાં જકડીને સજા ભોગવે છે ॥૧॥

ਪੁਰਖੈ ਸੇਵਹਿ ਸੇ ਪੁਰਖ ਹੋਵਹਿ ਜਿਨੀ ਹਉਮੈ ਸਬਦਿ ਜਲਾਈ ॥ 
જે લોકો પરમપુરુષની પ્રાર્થના કરે છે અને ગુરુ-શબ્દના માધ્યમથી પોતાનો અહંકાર સળગાવી દે છે, તે પોતે જ પૂર્ણ પુરુષ બની જાય છે.

ਸਬਦੈ ਸਾਦੁ ਨ ਆਇਓ ਨਾਮਿ ਨ ਲਗੋ ਪਿਆਰੁ ॥ 
જે મનુષ્યને ગુરુના શબ્દનો આનંદ પ્રાપ્ત થતો નથી, પરમાત્માના નામથી પ્રેમ લગાવતો નથી

ਬੰਨੁ ਬਦੀਆ ਕਰਿ ਧਾਵਣੀ ਤਾ ਕੋ ਆਖੈ ਧੰਨੁ ॥ 
ખરાબીના સંયમને પોતાનો પ્રયત્ન બનાવ તો જ લોકો તને ધન્ય કહેશે.

ਜਨਮ ਮਰਨ ਕਉ ਇਹੁ ਜਗੁ ਬਪੁੜੋ ਇਨਿ ਦੂਜੈ ਭਗਤਿ ਵਿਸਾਰੀ ਜੀਉ ॥ 
બિચારી આ દુનિયા તો જન્મ મરણના ચક્રમાં પડેલી છે, ત્યારથી આને દ્વેતભાવમાં ફસાઈને પ્રભુ-ભક્તિને જ ભુલાવી દીધી છે.

ਸਤਿਗੁਰੁ ਭੇਟੇ ਤਾ ਨਾਉ ਪਾਏ ਹਉਮੈ ਮੋਹੁ ਚੁਕਾਇਆ ॥੩॥ 
પરંતુ જો તેનો સદ્દગુરુથી મેળાપ થઈ જાય તો તે નામ પ્રાપ્ત કરી લે છે, જેનાથી તેનો અહંકાર તેમજ મોહ દૂર થઈ જાય છે ॥૩॥

Scroll to Top
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/