Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-256

Page 256

ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਠਠਾ ਮਨੂਆ ਠਾਹਹਿ ਨਾਹੀ ॥ પછી તે માયાવી પદાર્થની માટે હોય અથવા બીજા કોઈ કારણસર હોય
ਜੋ ਸਗਲ ਤਿਆਗਿ ਏਕਹਿ ਲਪਟਾਹੀ ॥ જે મનુષ્ય માયા ન બધા જ મોહ ત્યાગીને ફક્ત પ્રભુ ચરણ ની સાથે જોડાઈને રહે છે
ਠਹਕਿ ਠਹਕਿ ਮਾਇਆ ਸੰਗਿ ਮੂਏ ॥ વેર- વિરોધ બનાવી બનાવીને આધ્યાત્મિક મૃત્યુ સહે છે
ਉਆ ਕੈ ਕੁਸਲ ਨ ਕਤਹੂ ਹੂਏ ॥ તેની અંદર ક્યારેય આધ્યાત્મિક આનંદ નથી આવી શકતો
ਠਾਂਢਿ ਪਰੀ ਸੰਤਹ ਸੰਗਿ ਬਸਿਆ ॥ જે મનુષ્ય ગુરુ ના મુખ ની સંગતિ માં નિવાસ કરે છે તેના મનમાં શીતળતા બની રહે છે
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਤਹਾ ਜੀਅ ਰਸਿਆ ॥ પ્રભુ નું આધ્યાત્મિક અમરતા આપવાવાળુ નામ તેની હૃદયની અંદર વસી જાય છે.
ਠਾਕੁਰ ਅਪੁਨੇ ਜੋ ਜਨੁ ਭਾਇਆ ॥ જે મનુષ્ય પ્યારા પરમાત્માને સારો લાગવા લાગે છે
ਨਾਨਕ ਉਆ ਕਾ ਮਨੁ ਸੀਤਲਾਇਆ ॥੨੮॥ હે નાનક! તેનું મન માયાની તૃષ્ણા રૂપી આગથી બચી જાય છે અને સદાય શાંત રહે છે ॥૨૮॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਡੰਡਉਤਿ ਬੰਦਨ ਅਨਿਕ ਬਾਰ ਸਰਬ ਕਲਾ ਸਮਰਥ ॥ હે નાનક! એવી રીતે વિનંતી કર, હે બધી શક્તિ રાખવાવાળા પ્રભુ! હું અનેક વાર તને નમસ્કાર કરું છું
ਡੋਲਨ ਤੇ ਰਾਖਹੁ ਪ੍ਰਭੂ ਨਾਨਕ ਦੇ ਕਰਿ ਹਥ ॥੧॥ મને માયાના મોહમાં લપસવાથી તારો હાથ આપીને બચાવી લે ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਡਡਾ ਡੇਰਾ ਇਹੁ ਨਹੀ ਜਹ ਡੇਰਾ ਤਹ ਜਾਨੁ ॥ હે ભાઈ! આ સંસાર અહીંયા સદાય ટકી રહેવા માટેની જગ્યા નથી પેલા ઠેકાણાને ઓળખ જે વાસ્તવિક છે જે તારું વાસ્તવિક ઘર છે
ਉਆ ਡੇਰਾ ਕਾ ਸੰਜਮੋ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਪਛਾਨੁ ॥ ગુરુના શબ્દોમાં જોડાઈને આ સમજ હાસિલ કર કે તે ઘરની અંદર સદાય ટકી રહેવું હોય તો શું કરવું પડે
ਇਆ ਡੇਰਾ ਕਉ ਸ੍ਰਮੁ ਕਰਿ ਘਾਲੈ ॥ મનુષ્ય આ વૈશ્વિક ઘર માટે ઘણી જ મહેનત કરીને કોશિશ કરે છે
ਜਾ ਕਾ ਤਸੂ ਨਹੀ ਸੰਗਿ ਚਾਲੈ ॥ પણ મૃત્યુ આવવાથી આમાંથી રત્તી માત્ર પણ તેની સાથે નથી જતું.
ਉਆ ਡੇਰਾ ਕੀ ਸੋ ਮਿਤਿ ਜਾਨੈ ॥ તે હંમેશા નું ઠેકાણાની રીત- મર્યાદા ફક્ત તે મનુષ્યને સમજ પડે છે
ਜਾ ਕਉ ਦ੍ਰਿਸਟਿ ਪੂਰਨ ਭਗਵਾਨੈ ॥ જેની ઉપર પૂર્ણ પ્રભુ ની કૃપા થઈ જાય છે
ਡੇਰਾ ਨਿਹਚਲੁ ਸਚੁ ਸਾਧਸੰਗ ਪਾਇਆ ॥ સાધુ સંગતિ માં આવીને જે મનુષ્ય હંમેશા અટલ આધ્યાત્મિક આનંદનું ઠેકાણું ગોતી લે છે
ਨਾਨਕ ਤੇ ਜਨ ਨਹ ਡੋਲਾਇਆ ॥੨੯॥ હે નાનક! તેનું મન આ નાશવાન સંસાર ના ઘર વગેરેમાં નથી ભમતું ॥૨૯॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਢਾਹਨ ਲਾਗੇ ਧਰਮ ਰਾਇ ਕਿਨਹਿ ਨ ਘਾਲਿਓ ਬੰਧ ॥ તેમના આધ્યાત્મિક જીવનની ઇમારતનું વિકારોના પૂરમાં વહીને નુકસાન નથી થતું કોઈ પણ વિકાર તેમના જીવન રાહમાં રોકટોક નથી કરી શકતા
ਨਾਨਕ ਉਬਰੇ ਜਪਿ ਹਰੀ ਸਾਧਸੰਗਿ ਸਨਬੰਧ ॥੧॥ હે નાનક! જે લોકોએ સાધુ સંગતિ ની સાથે પોતાને જોડી દીધો તે હરિના નામનો જપ કરીને વિકારો માંથી બચી જાય છે ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું
ਢਢਾ ਢੂਢਤ ਕਹ ਫਿਰਹੁ ਢੂਢਨੁ ਇਆ ਮਨ ਮਾਹਿ ॥ હે ભાઈ! બીજે ક્યાં તેની શોધ કરી રહ્યા છો ખોજ તો મનમાં કરવાની છે
ਸੰਗਿ ਤੁਹਾਰੈ ਪ੍ਰਭੁ ਬਸੈ ਬਨੁ ਬਨੁ ਕਹਾ ਫਿਰਾਹਿ ॥ પ્રભુ તમારી સાથે તમારા હૃદયમાં વસી રહ્યો છે તમે તેને જંગલ જંગલ ક્યાં શોધતા ફરો છો
ਢੇਰੀ ਢਾਹਹੁ ਸਾਧਸੰਗਿ ਅਹੰਬੁਧਿ ਬਿਕਰਾਲ ॥ સાધુ સંગતમાં પહોંચીને ભયંકર અહંકાર વાળી બુદ્ધિના બનેલા ઢગલા ને તોડી દીધા.
ਸੁਖੁ ਪਾਵਹੁ ਸਹਜੇ ਬਸਹੁ ਦਰਸਨੁ ਦੇਖਿ ਨਿਹਾਲ ॥ આવી રીતે અંદર જ પ્રભુના દર્શન થઇ જશે પ્રભુના દર્શન કરીને આત્મા ખીલી ઉઠશે આધ્યાત્મિક આનંદ મળશે અડોલ અવસ્થામાં ટકી રહેવાશે
ਢੇਰੀ ਜਾਮੈ ਜਮਿ ਮਰੈ ਗਰਭ ਜੋਨਿ ਦੁਖ ਪਾਇ ॥ જ્યાં સુધી અંદર અહંકાર નો ઢગલો બની રહેશે મનુષ્ય જન્મતો રહેશે અને મરતો રહેશે યોની અને ચક્કરમાં દુઃખ ભોગવે છે
ਮੋਹ ਮਗਨ ਲਪਟਤ ਰਹੈ ਹਉ ਹਉ ਆਵੈ ਜਾਇ ॥ મોહમાં મસ્ત થઈને માયાની સાથે ચીપકી રહે છે અહંકારને કારણે જન્મ મરણ માં પડ્યો રહે છે
ਢਹਤ ਢਹਤ ਅਬ ਢਹਿ ਪਰੇ ਸਾਧ ਜਨਾ ਸਰਨਾਇ ॥ જે લોકો આ જન્મમાં સાધુ જનોની શરણે આવી પડે છે
ਦੁਖ ਕੇ ਫਾਹੇ ਕਾਟਿਆ ਨਾਨਕ ਲੀਏ ਸਮਾਇ ॥੩੦॥ હે નાનક! તેમની તેમના મોહથી ઉપજેલી દુઃખોની જંજીર કપાઈ જાય છે તેમને પ્રભુ પોતાના ચરણોમાં જોડી લે છે ॥૩૦॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਜਹ ਸਾਧੂ ਗੋਬਿਦ ਭਜਨੁ ਕੀਰਤਨੁ ਨਾਨਕ ਨੀਤ ॥ ધર્મરાજ કહે છે હે મારા દૂતો જ્યાં સાધુ જન પરમાત્મા ના ભજન કરતા દેખાય અને જ્યાં નિત્ય કીર્તન ચાલી રહ્યા હોય ત્યાં જશે નહીં
ਣਾ ਹਉ ਣਾ ਤੂੰ ਣਹ ਛੁਟਹਿ ਨਿਕਟਿ ਨ ਜਾਈਅਹੁ ਦੂਤ ॥੧॥ જો તમે ત્યાં ગયા તો હું પણ નહીં બચુ અને તમે પણ નહીં બચો ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਣਾਣਾ ਰਣ ਤੇ ਸੀਝੀਐ ਆਤਮ ਜੀਤੈ ਕੋਇ ॥ આ જગત રણભૂમિમાં અહંકાર ની સાથે થઈ રહેલી જંગમાં ત્યારે જ કામયાબ થઈ શકે જ્યારે મનુષ્ય પોતાની જાતને જીતી લે.
ਹਉਮੈ ਅਨ ਸਿਉ ਲਰਿ ਮਰੈ ਸੋ ਸੋਭਾ ਦੂ ਹੋਇ ॥ જે મનુષ્ય અહંકાર અને દ્વૈત થી મુકાબલો કરે અને તેનો અહંકાર મરી જાય તો તે બહુ જ મોટો શૂરવીર છે
ਮਣੀ ਮਿਟਾਇ ਜੀਵਤ ਮਰੈ ਗੁਰ ਪੂਰੇ ਉਪਦੇਸ ॥ જે મનુષ્ય ગુરુ ની શિક્ષા લઈને અહંકારને સમાપ્ત કરી લે છે સાંસારિક વાસના થી વાસના ને જીતી જાય છે
ਮਨੂਆ ਜੀਤੈ ਹਰਿ ਮਿਲੈ ਤਿਹ ਸੂਰਤਣ ਵੇਸ ॥ પોતાના મનને પોતાના વશમાં કરી લે છે તે મનુષ્ય પરમાત્માને મળી જાય છે સાંસારિક રણભૂમિમાં તે દિલ તેનો જ પોષાક શૂરવીર વાળો સમજો
ਣਾ ਕੋ ਜਾਣੈ ਆਪਣੋ ਏਕਹਿ ਟੇਕ ਅਧਾਰ ॥ જે મનુષ્ય એક પરમાત્મા નો આશરો લે છે બીજા કોઈને પોતાનો આશરો નથી સમજતો
ਰੈਣਿ ਦਿਣਸੁ ਸਿਮਰਤ ਰਹੈ ਸੋ ਪ੍ਰਭੁ ਪੁਰਖੁ ਅਪਾਰ ॥ સર્વવ્યાપક અનંત પ્રભુને દિવસ-રાત હર ક્ષણ સ્મરણ કરતો રહે છે પોતાના મનમાં બધાની ચરણ ધૂળ બનાવે છે
ਰੇਣ ਸਗਲ ਇਆ ਮਨੁ ਕਰੈ ਏਊ ਕਰਮ ਕਮਾਇ ॥ જે મનુષ્ય આ કર્મ કમાય છે તે પરમાત્માની મરજીને સમજી લે છે
ਹੁਕਮੈ ਬੂਝੈ ਸਦਾ ਸੁਖੁ ਨਾਨਕ ਲਿਖਿਆ ਪਾਇ ॥੩੧॥ હે નાનક! હંમેશા આધ્યાત્મિક આનંદ તેને મળે છે પાછલા કરેલા કર્મોના લેખ તેના માથે પ્રગટ થઈ જાય છે ॥૩૧॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਤਨੁ ਮਨੁ ਧਨੁ ਅਰਪਉ ਤਿਸੈ ਪ੍ਰਭੂ ਮਿਲਾਵੈ ਮੋਹਿ ॥ જે મનુષ્ય મને ઈશ્વરની સાથે મેળાપ કરાવી દે હું તેની સામે પોતાના તન મન ધન બધું જ ભેટ કરી દઉં
ਨਾਨਕ ਭ੍ਰਮ ਭਉ ਕਾਟੀਐ ਚੂਕੈ ਜਮ ਕੀ ਜੋਹ ॥੧॥ હે નાનક! કારણ કે પ્રભુને મળીને મનની ભટકણ અને ડર દૂર થઈ જાય છે યમરાજ ની નજર પણ સમાપ્ત થઇ જાય છે મોતનો ડર પણ સમાપ્ત થઇ જાય છે ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਤਤਾ ਤਾ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਕਰਿ ਗੁਣ ਨਿਧਿ ਗੋਬਿਦ ਰਾਇ ॥ હે ભાઈ! તું ગોવિંદરાય સાથે પ્રેમ કરી લે જે બધાં ગુણોનો ખજાનો છે
ਫਲ ਪਾਵਹਿ ਮਨ ਬਾਛਤੇ ਤਪਤਿ ਤੁਹਾਰੀ ਜਾਇ ॥ મનની ઇચ્છા મુજબ નું ફળ મળી જશે તારું તારા મનને તૃષ્ણાની આગ અને તાપ દૂર થઈ જશે
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html